SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કર મેવાડના અણુમાલ જવાહિર યાને આત્મબલિદાન = છ હિન્દુઓની નાશ ભાગ, તે દેશમાથી થાતી, જ્યાં જુઓ ત્યાં જુલ્મ તણી ઝડીઓ તે ઝરતી, જુલમ તણી કઈ દાદ, નહિં સાંભળતું કાને, પાપી ઔરંગઝેગ પડ છે, આજે મેદાને, હિન્દુઓની જડ , ઉખેડવા નિશ્ચમ કરતે, કહે લાગી ત્યાં માઈને પૂત કોઈને આવી મળતા. ૨૧૬ - છપે જઇઆ વેરા નાંખી જુલ્મની અવધિ કીધી, થયે હાહાકાર દેશ છતાં ન સુઝી બુદ્ધિ, હિન્દુ નાસી જાય બિચારા જીવ લઈને, ફફડે આખે દેશ શાહના જુલમ જોઈને, છેવટ રાણા રાજસિંહ પડકાર શાહને આપતે, કહે ભાગી ધન્ય રાણાને હિન્દુને બચાવતે. ૨૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy