SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણા શ્રી રાજસિંહ ૧૨૧ તેના જ પુત્ર શાહજહાંએ પણ પૂર્વ જેના પગલે ચાલી પોતાના ધર્મ અને કર્તવ્ય પરાયણતાથી રાજ્યનિતી ઘણી જ પ્રશંસનીય બનાવી હતી. ત્યારે આ એકજ એ પુરૂષ પેદા થયો કે તેણે પોતાના પૂર્વજોના તમામ સંસાર દફન કરી પોતે કૂટીલ રાજ્યનિતી અખત્યાર કરી હતી, વળી પોતાના ભાઈને નાશ કરી સત્તાના લોભમાં જુલમ વર્તાવા લાગે. એવો એકજ ઔરંઝેબ હતો જેને પોતાના પિતા શાહજહાંને કેદ કર્યો હતો. આ પ્રમાણે ઔરંગઝેબે પિતાના રસ્તામાં જે કંટક સમા જણાય તેઓ બધાને દૂર કર્યા હતા. અને પોતે જુલમનિતિ ગ્રહણ કરી હતી. હિન્દુઓના પ્રચંડ વૈરી હોય તે તે શાહ ઔરંગઝેબ એજ હતે. ઓરંગઝેબનો જન્મ તાતારી ” નામની સ્ત્રીથી થયે હતું, તેથી જ તેના હૃદયમાં તાતારી લોહી વહેતું હતું, વળી તે કઈ પણ રાજપુત ને માન આપતો ન હતો. તેથી તે રાજાઓ પણ તેને કઈ જાતની સહાયતા આપતા ન હતા. ઔરંગઝેબ સારી રીતે સમજતો હતો કે મારી ભૂલના લીધેજ રાજ્યમાં ભયંકર વિદ્રોહ-અગ્નિ પ્રજળી રહ્યો છે, અને મને કોઈ સહાયતા આપતું નથી.” આ વખતે હિન્દુઓ (ક્ષત્રિય શુરવીર સાહસીક હતા અને રાજ્યકારભારમાં મશહુર હતા, જે ઔરંગઝેબ સલાહ-સંપથી રાજ્ય કારભાર ચલાવતે હેતતે મેગેનું અધ:પતન થાત નહીં, પણ “વિનાશ કાળે વિપરિત બુદ્ધિ.” આ સમયે હિન્દુઓનું રક્ષણ કરવા અને વેરી ઓરંગઝેબના પંજામાંથી મૂક્ત કરવા “ શિવાજી ” મહારાજ ઉત્પન થયા અને અત્યંત પ્રભાવ પાડયા, અને માત્ર થોડા જ સમયમાં પોતાના અપૂર્વ શૂરાતનથી બાદશાહને તેના દુષ્ટ અત્યાચારનો બદલો આપે. ઓરંગઝેબને જગતના કંઈપણ મનુષ્ય ઉપર વિશ્વાસ હતું જ નહીં. ઓરંગઝેબના પાપે સંભાળતા આપણું હૃદય કંપી ઉઠે છે. વળી તેણે એ ઢંઢેરો પીટાવ્યું કે “ તમામ હિન્દુઓને મુસલમાન થવું જ પડશે, જે લેકે મારી અજ્ઞાનો અનાદર કરશે તેઓને બળાત્કારે મુસલમાન કરવામાં આવશે” આવી રીતે ઢંઢેરો પીટાવી આનંદ મા. કે હવે હું હિન્દુઓના કલંકમાંથી મૂકત થઈશ અને મારા જાતી ભાઈઓ મારા પર પસન્ન થશે એમ વિચાર લાવી આનંદ માનવા લાગ્યો. આ મહાભયંકર દુઃખદાયક રાજઆજ્ઞા સાંભળી સમસ્ત મોગલ રાજ્યમાં હાહાકાર વર્તી રહ્યો, આવા હુકમથી હિન્દુઓની નાસભાગ થવા લાગી, આશ. થહીન મનુ બિચારા પિતાને જ્યાં ઠીક લાગે ત્યાં નાસી ગયા, અને મેગલ રાજ્ય છોડી શીવ્રતાથી દક્ષિણ તરફ જતા રહ્યા, ઘણુ ખરા હિન્દુઓ પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy