SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાણે શ્રી અમરસિંહ ૧૦૭ કરો છે તે ઠીક છે પણ શાહુકાદાની પાસે જઈ સલામ કરવી એજ મને ડંખે છે. કારણ કે મારા વડવાઓએ તેને માટે પોતાના પ્રાણના બલીદાન આપ્યા અને હજારેને પ્રાણ પાથર્યા, હજારો સીઓ સતી થઈ અને તેટલા જ માટે મારા પિતા મહારાણા પ્રતાપે (પિતાની ટેકાના માટે) પહાડ, જંગલે, ભૂખ, દુઃખ, ટાઢ અને તડકે વેઠી સૂર્યવંશીની આબરૂને કલંક આવવા દીધું નથી, તે કલંક આજે મારા હાથે આવું છું. જેથી ભગવાન એકલાજીની મરજી. શાહજાદાની પાસે જવા બધાને એકઠા કર્યો અને ઘણું સાવચેતી રાખી કે વખતે દગો થાય, તે શું કરવું તેનો વિચાર કરી રાણાએ કુંવર કર્ણસિંહને પિતાના ડેરા પર સુકી મહારાણી અમરસિંહ શાહજાદા ખુર્ડમની પાસે ગયા, પણ તેમના ત્રણ પુત્રે ભીમસિંધુ, સૂરજ પટલ, અને વાઘસિંહ તથા સહસ્ત્રમલ્લ અને કયા એ બે ભાઈઓએ મહારાણાને એકલા જવા દેવા ના પાડી તેથી મેટા દરજીવાળા છે સરદાર શાહદાની પાસે જવા નીકળ્યાં. તે વખતે શાહજાદાએ મહારાણુના દરજજા પ્રમાણે ગુજરાતને સુબે અબ્દુલ્લાખાં, જોધપુર વાલા રાજા સૂસિંહ, રાજા નરસિંહદેવ, બુલ, સુખદેવ, તથા સૈયદકખાં વિગેરેને મોકલ્યા, આ લેકે લશ્કરની બહાર આવી ઘણું જ માનપૂર્વક શાહજાદાની પાસે લાવ્યા. રિવાજ મુજબ વહેવાર કરી શાહજાદાની જમણી બાજુ મહારાણુને બેસવા આસન આપ્યું. સામસામા પ્રેમથી વાર્તાલાપ થઈ અને એક બીજાના સાચા મિત્ર તરીકેનું વર્તન જોઈ રાણા અમરસિંહે પિતાના કુંવર કર્ણસિંહને જવાની આજ્ઞા આપી. જેથી કર્ણસિંહ શાહજાદાની પાસે ગયો. તેને પણ ઘણી જ ઈજ્જત અને માનમર્તબા સહિત આદર સત્કાર કર્યો. અને બંને સાચા મિત્રો તરીકે વર્તવા લાગ્યા. આ વખતે એક બીજાને સામસામી ઘણું જ કિંમતી ચીજે ભેટ ધરી. શાકજાદા ખુમે કુંવર કર્ણસિંહને પોતાની સાથે અજમેર આવવા વિનંતી કરી તેના જવાબમાં કુંવરે જણાવ્યું કે હાલ હું પિતે રાજ્યની પરિસ્થિતો સુધારવા માટે મેવાડ છોડી શકું તેમ નથી. તેથી શાહજાદાએ કુંવરને રૂપીઆ પચીસ હજાર પિતાના ખાનગીમાંથી આવ્યા ને કહ્યું કે તું મેવાડની વ્યવસ્થા કરી મારી સાથે અજમેર આવ એટલે કુંવર કર્ણસિંહે પોતાના સામાનની વ્યવસ્થા બરાબર શેઠવી સાથે જવા તૈયાર થયો. શાહજાદા ખુમ કુંવર કર્ણસિંહને લઈને સંવત ૧૨૭૧ ફાગણ વદ ૫ (હીજરી. ૧૦૨૪ તા. ૧૧ મેહરમ-ઈ. સ. ૧૬૧૫ તા. ૧૮ ફ્રેબ્રુઆરી) ના રોજ અજમેર પોંચ્યા. બીજે દિવસે જ્યારે શાહજાદા બાદશાહી દરબારમાં ગો ત્યારે જહાંગીર ખુશમિજાજમાં હતો. આ વખતે જહાંગીરી જેને એલચી સર રામસર શાહી દરબારમાં હાજર હતા એ લખે છે કે કર્ણસિંહની જંગલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034558
Book TitleMewadna Anmol Jawahir Yane Aatmbalidan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Ratanchand Vora
PublisherSaraswati Sahitya
Publication Year1947
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy