________________
મહારાણા પ્રતાપની પાછળ માનસિંહ
જે વસ્તુ જોઈએ તે આજે, તે વસ્તુ હું આપું છું, મેવાડના ઉદ્ધારને માટે, સર્વવ હું આવું છું ૧૦૪ બાર વરસ લગી લડાઈ ચાલે, ત્યાં લગી ધન ખૂટશે નહિ, પચીસ સહસ્ત્ર સિનિકને, અન્નને ટેટો પડશે નહિ, લડાઈની સામગ્રી પુરી, અન્નદાતા બધી પુરી કરું, ભામાશાહની બધી મિલકત, મેવાડના ચોંમાં ધરૂ. ૧૦૫
પ્રતાપ:–ભામાશાહ તું શું બોલે છે, તેની સમજ પડતી જ નથી.
પ્રતતાપની પ્રતિજ્ઞા એ છે, કે કેઈનું દાન લેતું નથી, ભૂખે મરશે ને રખડશે, ટેક પિતાની છોડશે નહિ, પ્રજાના પિસા લઈને, રાણે ઈજજત ખેશે નહિ. ૧૦૬
ભામાશાહ:-મારી મીલકત નથી સ્વામી, એ મીક્ત તે રાજ્યની સહી,
રાજ્ય તણી સેવા કીધી છે, વડીલોની એ મીક્ત નહિ, રાજ્ય તણી મીલકતની સાથે, આપ રાજ્યની ભેગી થઈ મેવાડની માલીકી છે, ભામાશાહની મિલકત નહિં. ૧૦૭ નથી આપતે સ્વામી તમને, આપુ મિલકત મેવાડને, રાણાજીની ખાતર મારે, પ્રાણ આપું મેવાડને, સેવાભાવી કહે ભામાશાહ, સેવા રાણા કબુલ કરે, મેવાડને ઉદ્ધાર કરવાને સૈન્ય હવે લેગુ કરે, કરોડની મિલક્તને રાણ, મેવાડ ખાતર ફના કરે, ભામાશાહની કિંચીત સેવા, રાણા શ્રી ચણેજ ધરે. ૧૦૯
પ્રતાપ – ધન્ય ભામાશાહ જૈન સાચે તુ, નામ ખરેખર દીપાવ્યું,
નિજ જનેતાની શોભાને, નામ લેવાથી સોહાગ્યું, મેવાડ પર તારી પ્રીતી જોઈ, રાણે વાત સ્વીકાર કરે. કહેગી ધન્ય બામાશાહ, તારી ટેક થકી સ્વેચ્છો થરથરે. ૧૧૦
આ પ્રમાણે ભામાશાહની હદય ભરી લાગણી જોઈ રાણાજીએ પોતાનો વિચાર ફેરવી ફરી યુદ્ધ કરવાનું નકકી કર્યું. અને ભામાશાહની સલાહથી તેમજ પિતાની વીરતાથી હજારે શૂરવીર રણોદ્ધાઓ તૈયાર કર્યો. અને હથીયારની સામગ્રી પણ તૈયાર કરી લગભગ પચીસ હાર સૈન્ય લઈ પ્રતાપે ફરી આઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com