SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જીતનારા, નિદ્રાને જીતનારા, બાવીસ પરિસહને જીતનારા,જીવવાની આશા રહિત, તેમજ મરણના ભય રહિત, ઉત્કૃષ્ટ તપના કરણહાર, ઉત્કૃષ્ટ સૈંયમ ગુણવાળા કરણે સીત્તરી વડે પ્રધાન, પ્લુસીત્તરી વડે પ્રધાન, અનાચારમાં નહિ પ્રવત નારા, તત્વા નિશ્ચય કરવામાં પ્રધાન, માયાને નિગ્રહ કરવાવાળા, ક્રોધનેા નિગ્રહ કરવાવાળા, ક્રિયા કરવાની ચતુરાઇ વર્ડ પ્રધાન, મનગુપ્તી, વચનગુપ્તી, કાયગુપ્તી પાળવા વડે પ્રધાન, નિલેૉંભી પણા વડે પ્રધાન, દેવતા અધિષ્ઠિત પ્રશ્નપ્તીદિ વિદ્યાએ વડે પ્રધાન, બ્રહ્મચ વડે અથવા સકુશળ અનુષ્ઠાન વડે પ્રધાન, લૌકીક લાાત્તર અને કુપ્રવચનની કુશળતા વડે પ્રધાન, એવા અનેક ગુણાવર્તે પ્રધાન, કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન સહીત, પાંચસેા સાધુએના પરિવાર સહિત એક ગામથી ખીજા ગામ વિહાર કરતા સુખે સુખે વિહાર કરતા શ્રી સુધર્માસ્વામી ચંપાપુરીના પૂર્ણભદ્ર નામના ચૈત્ય વિષે પધાર્યાં અને વનપાલકની–ઉદ્યાનના રખવાળની રજા મેળવી ત્યાં ઉતર્યાં અને સંયમ તથા તપવડે આત્માને ભાવતા ત્યાં રહ્યા. ભગવાન સુધર્માં સ્વામી પધાર્યા છે, એવી વનપાલકે કાણીક રાજાને વધામણી આપી. વધામણી સાંભળી કાણીક રાજાએ વનપાલકને ઘણું દ્રવ્ય શિરપાવમાં આપ્યું, અને નગરમાં ઢંઢેશ પીટાવી ખબર આપી કે આ સુધર્મો સ્વામી પૂ`ભદ્ર ચૈત્યમાં પધાર્યો છે, તે વંશ નની ચ્છિાવાળા અને ધર્મના એધ સાંભળવાની ઈચ્છિાવાળાઆ તેના લાલ લે. આવા ઢઢેરા પીટાવી પોતે નાહી ધોઇ રાજાને અગ્ય પોશાક પહેરી સુધર્માં સ્વામીને વંદન કરવા તથા ધર્મોપદેશ સાંભળવા ચાલ્યે ધર્મોપદેશ તથા દર્શનની ઈચ્છાવાળા પ્રજાજના પણ તૈયાર થઈ સજાની પાછળ પાછળ ગયા. આથી રાજા વિશેષ શાલવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034556
Book TitleMeghkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorNagindas Hathisingh Shah
PublisherNagindas Hathisingh Shah
Publication Year1933
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy