SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) હતું પણ તેના તરફ જતિએ ધ્યાન આપ્યું નહીં. તેણે જોયું તે તેમાંથી અંદર પેસાય એમ હતું. મહામુશ્કેલીએ, આખા શરીરને મહાકષ્ટ થયું તે, ગંધાતા પાણીથી ગુંગળાતો તે બાકોરામાં થઈ તે અંદર આવ્યું, અને ખાળ કુંડીમાં ઉભે થયે, અને મહેડા ઉપરને ગંદવાડે સાફ કર્યો. પાસે એક કુ હતું અને તેના થાળામાં કાંઈ પાણી હતું, તેના વતી તેણે હાથ મહીં જોયાં, અને માહાલયમાં ફરવા માંડયું. ત્યાં બધુ રમશાન સમું શાંત હતું જાણે થોડીક વાર ઉપર કે હર્યું, એ ભાસ થયે. તે હાસ્ય જતિનું ઝનુન વધારે પ્રદીપ્ત કર્યું ઉપર જઈ લઢવામાં કાંઈ સાર દેખાયે નહિ, અહીં કેટલાં માણસ છે, તે જાણ્યા વિના પિતાનાં માણસ અંદર પેસાડવાં, એતે મૃત્યુના મોંમાં જવા જેવું હતું. દરેક પળે વલ્લભસેન પાસે આવતા હતા. જે કરવું હોય તે કરવાને ગણત્રીની પળોજ હતી. તેણે ઝપાટા ભેર આમ તેમ જોવા માંડયું, કઈ રીતે મંડલેશ્વરને સંહાર કરે એને જ વિચાર તેણે કરવા માંડે, એટલામાં દૂરથી ઘેઓના પગલાંના ભણકારા વાગ્યા, કાન દઈ સાંભળતાં વલ્લભસેન પાસે આવી લાગે છે, એમ તેને લાગ્યું. શું કરવું? શું કરવું?, તેણે આસ પાસ જોયું. સામી રૂદ્રમહાલયની મૈશાળા જોઈ. પાસે મહાલયના મકાનની સાથે સચેલી ઘાસની ઉંચી ગંજી જોઇ. એક રાક્ષસી વિચાર તેને સૂજે. તે આમ તેમ દેડ, તેનું ચાલત તે અગ્નિદેવતાનું આવાહન કરવા તે ત્યાં બેસી જાત. એક સરી પર એક રબારી હુકકે મૂકી ઉંધી ગયું હતું. તેની ચલમની ગંધ જતિને આવી. તે તે તરફ દયો. લેભી ધન લે તેવી તરાપ મારી તેણે ચલમ ઝાલી, અને તેને ફેંકતે તે આગળ આવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034555
Book TitleMat Mimansa Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykamalsuri, Labdhivijay
PublisherMahavir Jain Sabha
Publication Year1921
Total Pages234
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy