SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સુંદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ સપિણિ કાલમાં થયેલા ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામિ કે જેમણે પૂર્વ ભવમાં અખંડ ચારિત્રનું પાલન કર્યું, વિશિષ્ટ તપશ્ચર્યા પણ કરી, પરનું અધિક તપની અભિલાષા પૂર્ણ કરવા ખાતર મિત્ર સાથે કપટ કરવાથી દુષ્કર્મ ઉપાર્જન કર્યું, જેના ઉદયે તીર્થકર અવસ્થામાં પણ સ્ત્રીપા પામ્યા. નવનિધાન અને ચાર રનના સ્વામિ ચકવતીઓ, ટ્વીર દ્ધાઓથી ભરપૂર રસ કામમાં કેપગવખતે કેઈથી પણ પરાજય પામે નહિ. જેઓના પરાક્રમની મર્યાદા ચતુર્દશ પૂર્વધર શ્રીમાન ભદ્રા સ્વામી મહાજાએ આ શાક - ત્રની નિયુક્તિમાં આ પ્રમાણે દશ વી છે કે – ચકવત આ પાતાના હાથમાં ધારણ કરેલી લાખની સાંકને બત્રીસ જાર મુકુટબ પાકી રાજાઓ એક સાથે ખેંચ છતાં પણ એક તસુ માત્ર તે પાતાના સ્થાનથી ચલાયમાન થાય છે અને તે જ શકે. તે સાંધાના એક જ આંચકાની સાથે તેને પકડીને રહેલા બબીસ હજાર ભૂમિપતિને ભૂમિપર આળોટતા કરે છે. આવા મહાન પરાકમશાળી અને ધર્મચકત પ્રથમ તીર્થ પતિ આરીધર પ્રભુના પ્રથમ પુત્ર નરદેવ ભરત રાજા દુખદયે પોતાના લઘુ બંધવે ભાડભળીથી હારી ગયા, તેવીજ રીતે દુકમના ઉદયે બ્રહ્મદત્ત ચકવતો સળ હજાર દેવતા સેવક છતાં આંધળો થયો, ત્રણ ખંડના સ્વામિ કૃપણ વાસુદેવ જે ભાવી ચાવીશીમાં તીર્થકર થનારા તેનો પણ કર્મરાજાએ પરાભવ કર્યો. સર્વ પ્રકારની સમૃદ્ધિ, માતા પિતા આદિ સર્વ સ્વજનવર્ગ, પન્ન કંડ યાદવે, અને દૈવિક ઋદ્ધિથી પરિપૂર્ણ દ્વારિકા નગરી . કાળું બળીને હોર્મ થયું અને શોકાતુર હૃદયે બની સાથે મથુરા નગરી તરફ પ્રયાણ કરતા માર્ગમાંજ વસુદેવ અને જરદેવીના પુત્ર પોતાના વ્હોટા બંધવ જરાકુમારના બાણપ્રહારથી ઘવાઈ ભયંકર અટવી માં નિરાધાર અને તૃષાતુર કૃણ પાણીની શોધમાં ગયેલા રામના આવી પહોંચતા પહેલાં જ મરણને શરણ થયા અને દુષ્કર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy