SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મદનવલ્લભા હરણ્યુ પ્રકરણ ૪ શું 5;& મદનવલ્લભા હરણ, elphos એ ૩ અવસરે દ્રવ્યેાપાન નિમિત્તે દૂરદેશથી સામદેવ નામના ધનાઢય સાર્થવાહ વ્યાપારી દેશાંતરામાં પરિભ્રમણ કરતા વેપારીઓના મેટા સમુદાય સાથે પૃથ્વીપુર નગરની સીમામાં આવી પહોંચ્યા અને નગરની બહાર રહેલા શ્રીસાર શેડના બગીચાની નજીકમાં જ પાતાના પડાવ નાખ્યો. પ્રાચીન કાળમાં આધુનિક સમયના જેવા વરાળય ત્રથી ચાલતા રેલ્વે આદિ સાધનાના અભાવે સામાન્ય વર્ગ કે મધ્યમવર્ગ તીર્થયાત્રાનિમિત્ત યા દ્રબ્યાદિનિમિત્તે પરદેશ પરિભ્રમણ ઘણીજ મુશ્કેલીથી કરી શકતા હતા. જો કે સાધનાની ખેાટ પુરનારાં બીજા અનેક સાધને તે સમયમાં અસ્તિત્વ ધરાવતાં હતા; પરંતુ અલ્પદ્વવાળા મનુષ્યા તેના છૂટથી ઉપયાગ કરી શકતાં ન હતાં અને બીજી પણ એ અગવડ હતી કે તે સમયે માર્ગમાં આવતી ભયંકર અટવીઓ, પર્વતા, ખાડ્યા તથા માગમાં ચાર લુટારૂના તથા શીકારી પશુઓના ભયમાંથી પસાર થવું તે સમુદાય અને સામગ્રી વિના અસ ંભવિત હતું, જેથી કાઇ ધનાઢય ગૃહસ્થ સામગ્રીપૂર્વક પરદેશ ગમન કરે તેા તેના લાભ લઇ બીજા પણ તેની સાથે પ્રયાણ કરતા હતા. અનેકના આશ્રયદાતા દાવાન સાર્થવાહ સામદેવે પણ પેાતાની ઋદ્ધિના લાભ ખીજાઓને આપ્યા હતે.. આ સમુદાયમાં મુખ્ય નેતાને છેડીને અન્ય વ્યવહારીઆએ પણ ધનવાન હોય તેવા ભાસ થતા હતા. તેઓની જાહોજલાલી અને સુંદર વર્લ્ડન તેમની આનંદમગ્નતા સુચવતું હતું, અને સ્વાભાવિક તેનામાં ઉદારતા ગુણ વિશેષ પ્રકારેદૃષ્ટિગોચર ૪ થ્રુ . ] www. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૩ www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy