SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ લખે છે તેમાં આ કથા ઉપદેશાયેલી છે. શ્રીભાવદેવસૂરિજી તેમના સમ યના એક મહાન કવી અને સમ ગ્રંથકાર-૧૬, ૧૪, સાિમધ્ય સમ યમાં થયા છે, તેમણે શ્રીપાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર અને તેમાં આવેલી આપણી આ પ્રાસંગક વાતો જે લખી છે તેની પ્રમાણિકતા કે શાસ્ત્રીયતા વિષે વાદ કિવા સદેહને માટે તેા જરાયે સ્થાન હોઇ શકે નહિજ, મૂળ ચરિત્ર તો ઘણુંજ રસીક અને જ્ઞાન તથા અનુભવને ખતા છે. આ વાર્તા બેંક તેમાંથી ગ્રહણ કરીને લખાઈ છે છતાં મૂળને અનુરૂપ ભાષા અને સગૌરવ જાળવવાના એમાં યથાશક્તિ પ્રયત્ન થયેલા છે તે વાંચકા, વાર્તાને પરિચય કરીને જે શકશે. વાતામાં જરૂરી સ્થળે સ્થળે ઉપયોગી અને ઉપદેશક ડાનારાં પ્રાસંગિક અવતરણા કરવામાં આવેલાં છે. એ સરસ્વતી દેવીની બહુવિધવાનગીઓને પીરસનારી આ એક કૃષા પાત્ર કથા વાતાના તત્ત્વને દૂષણ રૂપ નિહ હોતાં ભ્રષણ પ છે એમ હું માનુ છું. માત્ર એ ઉપદેશાને વાંચવામાં વાંચક મહાભાગે!માં ધીરજ અને જચાવવાની મનેત્તિ હાવી જોઇશે. વાર્તામાં કદાચ થઈ ગયેલા પ્રમાદ-કવચિત સ્ખલના કાન્યિ કિવા સદિગ્ધતા વિગેરે-દોષો માટે, લેખક મહોદય,-મુનિ મહા રાજ શ્રીમાન નારવિજયજી કે જેથી ધર્મ પ્રભાવક આચાય મહારાજા વિજયસિદ્રિસૂરીધરજીના શિષ્યરત્ન શાંત ગુણાધાર પન્યાસજી મહારાજથી મેઘવિજયજીના શિષ્ય છે; જેઓશ્રીની મહાવ્રત વાસિત નિષ્પાપ લેખાની તેની માના અલંકાર પ્રિયતા માટે અવમ્ય માન ઉપવનારી છે અને સાહિત્ય સાગરમાં એની આ પ્રથમ સુસાકરી છે તેએબી--વાંચક મહારશયા તરફથી ક્ષમા અને યોગ્ય સુધારાનીજ આશા રાખે. ત્રણ વધુ પહેલાં આ વાર્તા ‘ વીર-રાસન ’ માસિકમાં શરૂ થઇ હતી તે લગભગ દોઢ વર્ષ તેમાં સમાપ્ત થયેલી જોવાઈ હતી. સમસ્ત જનતા લાભ લઇ શકે તેવી રીતે આજે વીરશાસનપત્રની ત્રીત વર્ષની પુણ્ય પ્રસાદી રૂપે એને! સુઘડ પુસ્તકાકારે પુનરાવતાર થાય છે તે બેંકને આપણે, ખચિત ષિત અને ઉપકૃત થવા જેવું છે. આ વાતને ોધી તૈયાર કરનારા નિ:સ્વાર્થ મહારાયાને અને પ્રસિદ્ધ કરનારા ઉદાર પ્રકાશક સહાયકોને ખજ ધન્યવાદ ઘટે છે. પ્રસ્તાવના. વીર-શાસનના વાંચક મહારાયાને આ ઉપહારમાં વધારે લાભ તે એ આપવાની યાજના થયેલી જોવાશે કે ઉપરક્ત પન્યાસ મહારાજશ્રી મેઘવિજયજી મહારાજના હસ્તે લખાયેલું આ છેલ્લા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy