SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ' દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. શ્રાવિકા વિગેરે સમુદાય મળી લગભગ પંદર હઝાર મનુષ્યાના સમુદાયમાં પંન્યાસ પદારાહણ કર્યું. મહારાજશ્રીની પંન્યાસ પદવીને મહાત્સવ સુરતમાં અપૂર્વ થયેા લગભગ એક પખવાડીયાં સુધીમાં દેશાંતરાથી સાર્મિ બંધુએનું આવાગમન, તેમનેા અનન્ય સત્કાર, મદિરામાં અજાન્તિકા મહેત્સવ, વાડીમાં પાંચ પાન રચના, સમવસરણ, લેાકનાલિકાની રચના, લગભગ ત્રીસ છેાડનું ઉદ્યાપન તેમાં મધ્યમાં રહેલ અમૂલ્ય છેાડની આકર્ષકતા તથા અન્ય ડેામાં રહેલ ચંદુ, પુડીયા, રૂમાલ વિગેરેમાં રહેલી ચિત્રરચના, વિવિધ પૂજાએ, ભાવના, ગવૈયાઓનાં આકર્ષક ગાન, વિવિધ પ્રકારનાં વાજીત્રાના નાદ અપૂર્વ અપૂર્વ ધાર્મિક વધેડાએ અને બૃહત્ સ્નાત્ર વિગેરે ક્રિયાઓ અને તેમાં થતા માચ્ચારાના માંગલિક ધ્વનિથી એ અવસરે સૂર્યપુરની શેાભા એક અવનીય આન ંદમય બની રહી હતી. શાસનભક્તિ અને તેમાં ધનાઢયાનું ઔદાર્ય દેખી હઝારા મનુષ્યા અનુમેાદના કરી પુન્યઉપાર્જન કરી રહ્યા હતા. આ મહાત્સવમાં લગભગ એકલાખ દ્રવ્યના વ્યય થયા હશે. દેશાંતરાથી છેક કલકત્તા પર્યંતના શ્રાવકા અગ્રગણ્ય ઘણાખરા સમુદાય તે અવસરે આ મહેાત્સવમાં એકત્ર થયા હતા. એવીજ રીતે ૧૯૭૫ ના માઢ શુદિ પંચમીને દિવસે મ્હેસાણામાં એમને આચાર્ય પદારાપણુ મહેાત્સવ ભારે ધામધુમથી થયેા હતેા. ૨૯ એશ્રી ૧૯૫૭થી માંડી અદ્યાપિ પર્ય’ત દરવર્ષે ચેામાસી તપ કરે છે. એકવાર વર્ષોં તપ પણ કર્યા હતા. વીસ સ્થાનક તપ પણ એકાંતરે ઉપવાસ કરી સંપૂર્ણ કર્યાં. આ વર્ષના ચાતુર્માસમાં ચામાસી ચાલુ તપમાં અડાના તપ કર્યાં હતા. ત્રણવાર ત્રણ ત્રણ માસ પર્યંત મૌનાવસ્થામાં રહી સૂરિ મત્રની આરાધના સબંધી ઉપવાસ, આંબીલ, નીવી વગેરે તપ કર્યા હતા એવી રીતે તપસ્વી ગુરૂના શિષ્ય પણુ તપસ્વી થયા છે. એમણે અનેક ગ્ર ંથાનુ શેાધન કર્યું છે. લગભગ સીત્તેર વર્ષની વૃદ્ધાવસ્થામાં પણ આખા દિવસ ગ્રંથ શેાધન કયે જાય છે. એમના શિષ્યા ૧ રિદ્ધિવિજયજી ૨ કમળવિજયજી ૩ ખાંતિવિજયજી ૪ ચતુરવિજયજી ૫ વિનયવિજયૂઝ ૬ પ્રમાદવિજયજી ૭ શાંતિવિજયજી ૮ ૨ વિજયજી ૯ મેત્રવિજયજી ૧૦ કેસરવિજયજી ૧૧ જયવિજયજી વિગેરે હતા. હાલ ૧ રિદ્વિવિજયજી ૨ ૨ગવિજયજી ૩ મેદ્રવિજયજી એ ત્રણ શિષ્યા વિદ્યમાન છે. તથા રિદ્વિવિજયજી, વિનયવિજયજી, રગવિજયજી, મેવિજયજી અને કેસરવિજયજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy