SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું. ] પાપનો ઘડે કુટ. ૧૨૩ મુકી સૃષ્ટિમંડળમાં ભમવા લાગ્યા. અનેક પર્વત, નદીઓ, દુર્ગમ ખીણે, ભીષણ અટવીઓ વિગેરે વિગેરે સ્થળોમાં - રિભ્રમણ કરતા અને અનેક સ્થાને આજીવિકા ખાતર અતુલ કષ્ટો સહન કરતા ભવિતવ્યતાના નિવેગે બને બંધુઓ એક સ્થળે એકત્ર થયા અને ફરતા ફરતા શ્રીપુરનગરની બહાર આવી પહોંચ્યા અને સેનાપતીના હાથ નીચે નોકરી રહ્યા. ત્યારે બીજી તરફ આપણે જોઈ ગયા છીએ કે સ્વભાવત: વિષયલંપટી અને ઉખલ પ્રકૃતિના સેમદેવે પૃથ્વીપુર નગરથી મદનવલ્લભાનું હરણ કરી, રાણે રાજા, અને મુગ્ધ બને બાળકોના અંત:કરણ ઉપર સખ્ત આઘાત કર્યો હતો. ત્યારપછી માર્ગમાં તેને તેના શીયલવ્રતથી ચલાવવા માટે અનેક પ્રપંચ કર્યા, પરંતુ સુલક્ષણી સતી સમક્ષ સર્વ ઉપાયે નિષ્ફળ નિવડ્યા, છેવટે બલાત્કાર કરવા ઉત્સુક થયે પશુ રાણીના રેષારણ નેત્રથી તે ધ્રુજી ઉઠે તેની હિંમત ચાલી શકી નહિ, પિતાને એકપણ પ્રયાસ નહિ સફળ થયેલે જોઈ રોષથી બીજી રીતિએ રાષ્ટ્રને અધિક કષ્ટ આપવા લાગ્યો પણ રાણીને તે કષ્ટ કષ્ટરૂપે ન હતું. જે કે સાર્થવાહે રાણીને આપવામાં લેશ માત્ર પણ મણા રાખી નથી છતાં પણ શીલવતી રાણીએ સઘળું શાંતિપૂર્વક સહન કર્યું. એક બલાવાર સિવાય સાર્થવાહ સઘળું કરી ચૂક્યો પણ તેને તો પાના સર્વ પ્રયત્નમાં નિરાશાજ મળી. બલાત્કાર કરવાનું સાહસ તો તે એટલાજ માટે ખેડતો ન હતું કે રખેને હું સતીના શ્રાપને જોગ ન થઈ પડું! આ પ્રમાણે રાણી નિષ્ફર હદયી એમદેવ સાર્થવાહના નિબિડ પંજામાં સપડાઈ અતુલ કષ્ટો સહુન કરતી સાથે વાહની સા જ દેશાટન કરતી હતી. બીજા કષ્ટ કરતાં તેને માત્ર ભય એજ હતું કે રખેને સાર્થવાહ મારા શીલને ભ્રશ કરે અને એટલાજ માટે ઘણું ખરું સમગ્ર રાત્રી જાગૃતદશામાં જ ગુજારતી, હૃદયમાં પ્રાણેશનું જ ધ્યાન ધરતી હતી. અનુક્રમે દેશાટન કરતો તેજ સમદેવ સાર્થવાહ જાણે રાણીના પુ. એટલાજ માટે જ સ્થાન એ રાણીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy