SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ દાદાનું સંક્ષિપ્ત જીવનચરિત્ર. યેાગ્ય ગુરૂના અભાવે ૧૮૮૮ માં ફ્રુટક મતમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પરંતુ પાછળથી જેમ જેમ સૂત્રો વાંચતા ગયા, તેમ તેમ એ મત વિપરીત લાગવાથી સવત ૧૯૦૩ માં સ્વયમેવ મુહપત્તિ તેાડીને સત્યમાર્ગ અંગીકાર કરી સવેગી બન્યા, પરંતુ તે દેશમાં સગુરૂને યેાગ ન હોવાથી ત્યાં કેટલીક મુદ્દત વિચરી કેટલાક ગૃહસ્થાને યોગ્ય માર્ગ દર્શાવી, તેમને સૃર્તિ પૂજકા બનાવી, બીજા એ પાતાના સાધુઓને પણ પોતાના માર્ગે ભૈડયા, વળી એક શ્રાવકને પણ ૯૦૮ માં સવેગમાર્ગની દીક્ષા આપી. પછી પનળથી નીકળી મારવાડ થઇ ગુજરાતમાં આવ્યા. અને રાજનગરમાં મહારાજશ્રી મણિવજયજી પાસે સવેગી તપગચ્છની દીક્ષા અંગીકાર કરી. ચોગવહાર્દિ ક્રિયા પન્યાસ સાભાગ્યવિજયજીના હાથે થઈ. વડી દીક્ષા અવસરે તેમનું યુટેરાવજી નામ બદલી બુદ્ધેવિગ્ટયજી નામ રાખવામાં આવ્યું. સાથે આવેલા એ મુનિએ મૂળચંદજી અને વ્રુદ્ધિચંદજી તેમને પણ દીક્ષા આપી મુનિવર્ય શ્રી બુદ્ધિવિજયના રિશષ્ય તરીકે સ્થાપન કર્યાં. તેમનાં નામ અનુક્રમે મુકિતવિજયજી અને વૃદ્ધિવિજયજી દેવામાં આવ્યા. જે કે આ નામેા ફેરવવામાં આવ્યાં. ખરાં પરંતુ પ્રથમનાં નામેાતિ પરિચિત હોવાથી અદ્યાપિ તે પ્રથમનાં નામથીજ ઓળખાય છે. આ મહાત્માએ પત્નમમાં સ્મૃતિપૂજકા ઉચ્છિન્ન થતા માર્ગ પુનઃ સજીવન કરવામાં પ્રયત્ન કર્યો તેમાં કેટલેક અંશે ફળીભૂત થયા. સવેગીપણાની દીક્ષા અંગીકાર કરી કરી પામ ગયા. પુનઃ શુદ્ઘમાળનું સિંચન કરી ગુજરાત આવ્યા. અને ૧૯૩૮ ના ફાગણ વદ અમાસને દિવસે કાળ ધર્મ પામ્યાએમનેા શિષ્ય પરિવાર મહાન છે હાલ વિચરતા મુનિવરેામાં મોટા ભાગ એમનેા છે. એમના પ્રથમ શિષ્ય ( ૧ ) મુકિતવિજયજી ( મુળચંદજી )પુજાબમાં સ્પાલકોટ નગરમાં એમને જન્મ એસવાળ જ્ઞાતિમાં સ. ૧૮૮૬માં થયેા હતેા. ૧૯૦૨માં ટેરાવજી પાસે દુઢકમતમાં દીક્ષા લીધી હતી અને ૧૯૦૩ માં તેમનીજ સાથે મુહપત્તિ તેાડી વેગી મા અંગીકાર કર્યા. ૧૯૧૨ માં યોગાહન કરી વડી દીક્ષા લીધી અને મહારાજશ્રી બુટેરાવજીના શિષ્ય બન્યા. સ. ૧૯૨૩ માં તેમને પન્યાસજી મણુિવિજયજી મહારાજે ગણીપદ આપ્યું હતું. અમદાવાદ, એરૂ, શીહાર વિગેરે સ્થળેામાં એમણે સારા ઉપકાર કર્યાં છે. શેડ દલપત્તભાઇ તથા શેડ પ્રેમાભાઈ વિગેરેતે એમના પ્રત્યે બહુ સારૂં માન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy