SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ . સુદર રાજાની સુંદર ભાવના. [ પ્રકરણ કારક હોય. આશાના ઉચ્છેદન થતાંજ તેનું અંત:કરણ વિપરીત દશાને પ્રાપ્ત થાય છે, આશાતરૂના ઉચ્છેદ થતાં મુખમાંથી ઝરતાં શીતલ અને મધુર વચના પણ પલટાઈ અગ્નિજવાળાસમાન પરને પરિતાપ ઉત્પન્ન કરનારાં થાય છે. આ દેવરમણીના સંબંધમાં પણ એવાજ બનાવ બન્યા. ઇચ્છાની પૂર્ણતાના અભાવે દેવમંદિરમાં રહેલા પ્રથમ તીર્થ પતિ શ્રી ઋષભદેવ પ્રભુને નમન સ્તુતિ કરવા માટે નભેામડળથી પેાતાના વિમાન સહિત ઉતરેલી દેવીના અંત:કરણમાં અગ્નિજવાળા ભભકી ઉઠી અને તેજ અગ્નિજવાળામાં સદાચારી સુંદર રાજાને ખાળીને ભસ્મ કરવાના પ્રયત્નમાં દેરા. તરતજ દુર્ગતિની દિશામાં પ્રયત્ન કરતી નિર્વિવેકી યક્ષિણીએ વિષમ વિષધરનું રૂપ ધારણ કરી રાજાને દશ દીધા અને વિષના પ્રસરવાથી મુષ્ઠિત થએલા રાજાને ત્યાંથી ઉપાડી સમુદ્રના મધ્યભાગે રહેલા કાઇ દ્વિપમાં કુવાની અંદર ફેંકી દીધા અને પાતાને સ્થાને ચાલી ગઈ, આવા અણીના અવસરે પણુ પાતાના સદાચાર પ્રત્યે અડગ શ્રદ્ધાળુ રાજાએ પેાતાનું સામર્થ્ય ફારવ્યું અને પ્રાણાંત ઉપસર્ગ પ્રાપ્ત થયા છતાં પણ પાતાના સદાચારથી ન ચૂકયા તે નજ ચકયા. કહ્યું છે કે: तप्तं तप्तं पुनरपि पुनः कांचनं कांतवर्ण घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदनं चारूगंधम् ; छिन्नश्छिन्नः पुनरपि पुनः स्वादवानिदण्डः प्राणान्तेऽपि प्रकृतिषिकृतिर्जायते नोत्तमानां ॥ દિપ્યમાન અગ્નિવાલામાં સુવર્ણને જેમ જેમ તપાવવામાં આવે તેમ તેમ પાતામાં રહેલી મલીનતા દૂર કરી તેજસ્વી થાય છે, સુગધીમાન ચંદનને જેમ જેમ અધિકાધિક ઘસવામાં આવે તેમ તેમ પેાતાના સુગંધ આપવાના સ્વભાવ વિશેષ પ્રકારે વિસ્તારે છે, શેલડીને વારવાર છેઢવામાં આવે તેપણ તે પાતાના મધુર રસને છેડતી નથી, અર્થાત્ આ સર્વ વસ્તુઓ હાય તેવા પ્રસંગે પણ પોતાના જાતીયસ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034549
Book TitleManivijay Gani Dadanu Sankshipta Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy