________________
નજીકની ઝાડીમાં ચરેએ મારી નાખેલ છે તે મરીને માણિભદ્ર દેવ થએલ છે. ગુરૂ તે સ્થળમાં આવ્યા છે. તે દેવ ત્યાં પ્રત્યક્ષ થએલ છે અને ઉપદ્રવ શાંત કરેલ છે. એ માણિભદ્ર દેવના શરીરના ત્રણ કટકા
રાએ કરી નાખેલ. તેના મસ્તકને ભાગ ઉજજયની ક્ષિપ્રા નદી પાસે માણિભદ્રનું સ્થાન થયું. તે ત્યાં પૂજાય છે. ધડ આગડાલ ગામમાં પૂજાય છે. અને પગની પૅડીઓ પાલનપુર પાસે મગરકે વાળમાં પૂજાય છે. તે પછી પગચ્છના અધિષ્ઠાયક થયા છે.
અને જ્યાં તપગચ્છને ઉપાશ્રય હેય ત્યાં તેની સ્થાપના હેવી જ જોઈએ એ પદ્ધતિ શરૂ થઈ આવી હકીકત આ જીવનચરિત્રમાં આવે છે. દંતકથા કરતાં આ વાત પુસ્તક ઉપરથી લખાયેલી હોવાથી માવત મનાય એ સ્વાભાવિક છે. છતાં અમો વાંચનારાઓને પ્રેમ વિનાના છીને આજ કરતાં વિશેષ અથવા ફેરફાર કેઈના ધ્યાનમાં હોય તે જરૂર અમને લખવું. જેથી અમે બીજી આવૃત્તિમાં સુધારો વધારો કરી શકીએ અને હકીક્ત પૂરી પાડનારઓને ઉપકાર માની શકીએ.
લી. મુનિ ચારિત્રવિજયજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com