SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નવમું મંત્રસાધના ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદી પરનું ગંધવી સ્મશાન દિવસના સમયમાં તે બીજા હરકેઈ સ્મશાન જેટલું જ ભયંકર હતું. પરંતુ રાત્રિના સમયે એ એટલું તે ભયંકર બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ ભીડે ! એ વખતે તે નદી, ભેખડે અને ઝાડનાં ઠૂંઠાં પણ જાણે ભૂતને આકાર ધારણ કરી લેતાં.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy