SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આમું' ] વીર માણિભદ્ર તરફ પુષ્પની સુવાસ પેઠે પ્રસરેલી હાવાથી આગ્રાનિવાસી નરનારીઓ એમનાં આગમનથી અત્યંત આન'દિત થયાં. સાએ મળીને આચાય શ્રીના સુદર સત્કાર કર્યાં. એમનું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતુ, કે એમની સેવા કરવામાં જ સા પેાતાનુ' અહાભાગ્ય માનતાં. એમની વાણીમાં સત્ય અને અહિ'સાનું મહાન મળ હાવાથી, એમના એક જ શબ્દ અનેક જીવાના જીવનવિકાસ માટે પૂરતા હતા. ૫૧ ચાતુર્માસ તરત જ શરૂ થવાના સમય હાવાથી આગ્રાની ભાવિક જનતાએ આચાચ શ્રોને આગ્રામાં જ ચાતુમાંસ કરવાના અત્યત આગ્રહ કર્યાં. આ લેાકેાની અતિ ભાવભરી વિનંતિના અનાદર થઇ શકે એમ ન હતું. આથી આચાર્યશ્રીએ ચાતુર્માસ આગ્રામાં જ કરવાના નિર્ણય કર્યો. આચાય શ્રીના આ અનુગ્રહથી આગ્રાનાં શ્રાવકશ્રાવિકાઓના અને અન્યવગના આન ંદના પાર રહ્યો નહિ. આગ્રામાં જાણે કાઇ માટા ઉત્સવ હોય તેમ લેાકાનાં ટોળેટાળાં આચાય શ્રીના સદુપદેશ શ્રવણુ કરવાને ઉભરાવા લાગ્યાં. આ ઐતિહાસિક કથાના સમયમાં આપણા દેશની વ્યાપારી પરિસ્થિતિ આજના નવા ધેારણ પર રચાયલી ન હતી. કારણ કે પૂર્વકાળમાં આજનાં સાધન સગવડના સદ'તર અભાવ હતા. વ્યાપારી લેાકેા પેાતાના પ્રદેશમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy