________________
કસેટી.
પ્રકરણ માગું એવી અતિ તીવ્ર તાલાવેલીથી માણેકશાહનું અંતર તલપાપડ થવા લાગ્યું.
આજની રાત્રી માણેકશાહ શેઠ માટે જુગના જુગ જેવી અતિ લાંબી થઈ પડી. માખણ જેવી સુકમળ તળાઈએ આજે એમનાં અગેઅંગમાં બાણશય્યાની માફક ખૂંચવા લાગી.
આમને આમ અશ્રુ, રુદન અને પશ્ચાત્તાપના અતિ વેગવાન પ્રવાહમાં તરફડતા માણેકશાહ શ્રેષ્ઠીના કર્ણપટ પર પ્રભાતનાં ચોઘડીને અવાજ આવીને અથડાયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com