SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ છે હું કસોટી જેનષમ એ જગતના મહાન ધમમાંને એક મનાય છે. દેશવિદેશના અનેક ધર્મજિજ્ઞાસુઓએ ધર્મના સત્કૃષ્ટ સિંદ્ધાંતિ અને અનેરા આદર્શ આગળ પિતાનું મસ્તક શું કાવ્યું છે. જેનધમની શ્રેષ્ઠતા અને મહત્તાનું મુખ્ય કારણ એ છે કે, તેનું મંડાણત્યાગ અને વૈરાગ્યના મજબૂત પાયા પર થએલું છે. જૈનધર્મગુરુ એટલે ત્યાગ અને વૈરાગ્યની તાદશ મૂતિ. તપ અને ત્યાગ એ તે એમની રગેરગમાં વાણા ગએલા હોય છે. ધર્મગુરુ એ હરકોઈ ધર્મ નું એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy