SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું માતાનું હેત અથવા સતીને સત્યાગ્રહ ઉજજયિની નગરીના ઉપકત જેન ઉપાશ્રયથી અલ્પ અંતરે જ સુંદર અને સ્વચ્છ રાજમહાલય સમી એક વિશાળ હવેલી ઊભી હતી. એનાં પ્રવેશદ્વારમાં દાખલ થતાંની સાથે જ આંખ ઠરી જાય એ એક નાનકડો રમણીય બગીચો દષ્ટિગોચર થતું હતું. વ્યવસ્થિત રીતે પેલાં મનહર ફૂલ ઝાડાથી મહેક મહેક થઈ રહેલે આ બાગ પિતાની શીતળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy