SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shilli વીરમાણિભદ્ર પ્રકરણ પહેલું માલવભૂમિ માલવ ભૂમિની મહત્તા ભારતવર્ષના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત છે. માલવભૂમિ એ ભારતની ભૂતકાલીન ભવ્યતાના કીતિકળશ સમાન છે. વિદ્યા અને કળાની ઉપાસનાથી પરમ પ્રખ્યાતિને પામેલા, તેમ જ એક વખત સમસ્ત ભારતવર્ષના આકર્ષણરૂપ બનેલા, રાજા ભેજ એ જ માલવભૂમિના અમૃતમય અંકમાં ઉછર્યા હતા. ભાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy