SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ બારમુ`1 વીર માણિભદ્ર ઢાહા તુ' વાસી ગુજરાતને, નવ ખંડે તુજ નામ; મગરવાડે મોટા મરદ, કવિયાં સારે કામ. ૧૬ સેવકને થે શીખવા, હુકમ પ્રમાણુ હમેસ; જિષ્ણુ વિષે હું પૂજા કરૂં, સેવા તેઓ હમેસ. ૧૭ કરી અજાચી કવિયણ, માણિભદ્ર માખાપ; દિલભરી દન દીજીયે, સેવક ટાલ સ’તાપ; ૧૮ in મણિભદ્ર મહારાજસુ' ઉદય કરે છે અરજ; સૂલ મંત્ર મુજને દિયેા, રાખા માહરી લઝ, ૧૯ અડિયલ છંદ વસુધામાં મારી લાજ વધારા, ન્યાત ગાત્રમે કુ જશ નિવારા; દુઃખ દાલિદ્ર હરિજે દુર્ર, પુત્ર તણી વાંછાતુ પુરે. ૨૦ સેનાનીને તું સમજાવે, અવની પતિ પણતુમ પાય આવે; વિઘ્ન અનતે રાજ નિવારા, માણિભદ્ર મુજ શત્રુ નિવારા. ૨૧ સઘળા નરનારી વશ થાય, શાકિણી ડાકિણી નાસી જાય; ભૂત પ્રેત તુમ નામે' નાસે, નાહર ચાર કદી નવ વાસે. ૨૨ માટા દાનવ તુંહી મરાડે, તાવ તે જરા તુહિ જ તાકે; હરિહર દેવ ઘણાય હૈયે, તિમે' તુમ સરિસેા નહિ કાય, ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy