SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ બારણું . વીર માણિભદ્ર કુષ્ટ અઢાર તુંહી નિવાર, તુજ નામે જાય નિરધાર; હૈયા હેળી ને કંઠમાલં, તુજ નામે થાય વિસરાલ વાયુ વાળા ને વળી ચલ, વિસ્ફોટક જાએ તે મૂલ; - વ્યાધિ શત્રુ ને નિપાત, તુજ નામે ન કરે ઉપઘાતં. કામણ ટુંમણ મંત્ર જ, ઔષધ જડી ને વળી તંત્ર સાકિની ડાકિની ભૂત પ્રેત તુજ નામે જાએ રણ ખેત. ગ્રહ પીડા ન કરે દેહ, દૂરથી દેષ ટળે તતખેવં; પૂરવ પુન થાએ સનમુખ, માણિભદ્ર નામે સવી સુખ મણિધર ફણિધર જે વિકરાલ, તુજ નામે થાય ફૂલની માલ; વાઘ સિંહ આવે દઈ ફાલ, તુજ નામે નાસે તત્કાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034548
Book TitleManibhadra Charitra
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSamaydharm Karyalay
Publication Year1942
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy