SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાષ્ટ્રને તમેળે રર૯ (ઝાડવેલ અને વનચરે અમારાં સગાં છે. પક્ષીઓ સુન્દર સ્વરે આલાપ કાઢે છે.). ८०. शाने काय हरिजना म्हणतात महार यवन कुणबी जी । उमटे तोचि तरुफळी असतो जो काय गुण बीजीं ॥ मोरोपंत ૮૧. મહાદેવ ગોવિન્દ રાનડે: “રાઈઝ ઑફ ધી મરાઠા પાવર', પૃ. ૧૬૯. ૮૨. રા. દ. રાનડેઃ “મિટીસીઝમ ઇન મહારાષ્ટ', પૃ. ૨૯, ૮૩. “આનંદવનભુવન” એ મથાળાવાળા એક કાવ્યમાં રામદાસે, એ ભૂમિમાં વ્યાપેલું દુઃખ દૂર થઈ જે સુખ ફેલાયું તેનું વર્ણન કર્યું છે. તેને અને કહે છે: देवभक्त येक जाले । मिळाले जीव सर्वही । संतोष पावले तेथें । आनंदवनभुवनीं ॥ मनासी प्रचीत आली । शन्दी विश्वास वाटला । कामना पुरतीं सर्वे । आनंदवनभुवनीं ॥ (આનંદવનભુવન એવા મહારાષ્ટ્રમાં દેવ અને ભક્ત એક થયા; તથા સર્વ ભેગા મળ્યા ને સન્તોષ પામ્યા. આ રીતે આનંદવનભુવનમાં મનની પ્રતીતિ થઈ, શબ્દ પર વિશ્વાસ બેઠે, અને સર્વ કામનાઓ પૂરી થઈ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy