SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શવ સપ્રદાય ૧૫૭ સ્કંદપુરાણમાં કહ્યું છે : ‘કૂતરું મરી જાય ત્યારે તેના શરીર પર રુદ્રાક્ષ હોય તે! તે પણ દ્રપદને પામે છે, તે પછી માણસની તે! વાત જ શી?’૧૯ રુદ્રાક્ષ પહેરવાના અધિકાર માનવમાત્રને છે, એમ પણ પાછળ કહ્યું છે. શિવની પૂજા એટલી સરળ છે કે માટીનું નાનું લિંગ ( પાર્થિવ ) બનાવીને પૂજા કરે તેાયે ચાલે. વળી કમ માગીએએ જન્મમરણને અંગેનાં ભૂતકની ઘણી અટપટી વ્યવસ્થા કરી મૂકેલી. એ લેકેાના મત પ્રમાણે તે એ દિવસેામાં દેવની પૂજા પણ ન થાય. પણ શિવભક્તાએ કહ્યું કે એવે પ્રતિબન્ધ શિવની પૂજાને લાગુ પડતા નથી; ભગવાનની પૂજા કરવામાં વળી સૂતક કેવું? ? ૨૦ 6 : આ સંપ્રદાયના જ એક સુન્દર બ્લેકમાં કહ્યું છે દેવી પાર્વતી અમારી માતા છે. દેવ મહેશ્વર અમારા પિતા છે. શિવના ભક્તા અમારા આંધવા છે. ને ત્રણે ભુવન અમારે સ્વદેશ છે.’૨૧ વળી એથી પણ આગળ જઈ ને કહ્યું છે કે પુરુષા બધા શંકરરૂપ છે, તે સ્ત્રીએ બધી મહેશ્વરીરૂપ છે.’૨૨ એ શંકરને, અને એ મહેશ્વરીને, તા આદરપૂર્વક પ્રણામ જ કરવાના હોઈ શકે; તેમને તિરસ્કાર કરવાના ન હોય! આ જે ઉત્તુંગ ભાવના છે તેની જોડે ઊંચનીચભાવને મેળ કાઈ રીતે બેસી શકતા નથી. વળી શિવજીનું સ્વરૂપ પણ કેવું છે! કાઈ કહે છે કે શુભ્રં તુષારથી આચ્છાદિત એવા નગાધિરાજ હિમાલય તે જ ગૌરાંગ મહાદેવ છે. મહાદેવ ભારતની ઉત્તરમાં બિરાજે છે; દેવી પાર્વતી કન્યાકુમારીના રૂપમાં ભારતને છેક દક્ષિણ છેડે એવાં છે ( આ મન્દિર ૧૯૬૬થી હિરજનોને માટે ખુલ્યું છે); તે એ મળીને ભારતનું રક્ષણ કરે છે. વિષ્ણુ માટે રાજાધિરાજ છે. એને ઘેર વૈભવને અને કાઢમાઢને પાર નથી. એને ત્યાં દરબાર છે, તે દરબારીએ પણુ છે. એને મળવાના સમયેા પણ નિયત કરેલા. એનું દન ગમે ત્યારે ન થઈ શકે. પણ શંકર તે। અકિંચન. એ લેકનાથ છતાં મેાટામાં મેટા લેાકસેવક છે. એના દરવાજા ચેવીસે કલાક ખુલ્લા. એને મળવા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy