SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સ’દ્વિરપ્રવેશ અને શાસ્ત્રા " તિલક ધારણ કરવાથી, ચાંડાલથી માંડીને સહુ શુદ્ધ. થાય છે. ’( સ્કંદપુરાણુ )૧૫ પદ્મપુરાણુ એ વૈષ્ણુવ સંપ્રદાયને ઘણા અગત્યને ગ્રંથ છે. તેના વચન પ્રમાણે તેા, ઊભું તિલક ધારણ કરનાર ચાંડાલ પૂજાને પાત્ર છે, ને તેને વૈષ્ણવ મંદિરમાં આવવાની મનાઈ ન કરાય. • ચાંડાલ કરતાં નહારે। તા વૈષ્ણવાના નિંદક છે. ચાંડાલને તે વિષ્ણુ સમાન જાણવા. એને વિષે વિચાર કરવાને હોય જ નહીં.' ( સ્કંદપુરાણ )૧૬ L વારાણસી પુરીને ધન્ય છે. તે પુણ્યપાપને ખારેશ પાટ છે. ત્યાં ચંડાલ અને પંડિત તેને સરખી રીતે મેાક્ષ મળે છે.૧૭ કાશીનેા અન્ત્યજ પણ શ્રેષ્ઠ છે; બીજી જગાનેા શ્રોત્રિય પણ એવા શ્રેષ્ઠ નથી.’ ( સ્કંદપુરાણ )૧૮ " આ વચનાના શબ્દાર્થ. તરફ જોવાનું નથી. એમાં જે ભાવ રહેલા છે તે અગત્યના છે. ભક્તિમાર્ગે ભક્તિના વિષયમાં બ્રાહ્મણ અને ચાંડાલને સમાન ગણ્યા છે, એ ખાસ નોંધવા જેવું છે. ચાંડાલ ખીજા કરતાં નીચે નથી, તેમ એ પ્રદેશમાં કાઈ કાઈથી ઊંચુત કે નીચુ નથી, અને ભગવાનની ભક્તિ ને પૂજા કરવાને તથા તિલક વગેરે ધારણ કરવાને સહુને અધિકાર છે, એમ બતાવવાને આ વચનેાના આશય છે. • બ્રાહ્મણા, ક્ષત્રિયા, વસ્યા, શૂદ્રો અને અન્યો સહુ ગાંડિકા નદીના પાણીના દર્શનથી મુક્તિ પામે છે.’(પદ્મપુરાણ )૧૯ • જે માણસ મારા ભક્ત હાય ને દિવ્ય ચિહ્ના ધારણ કરે, તે શ્વપાક કે ગેાધાતક હાય તાપણુ મારા લેાકમાં આવે છે.' (ભવિષ્યપુરાણુ )૨૦ - ઊર્ધ્વપુણ્ડ ધારણ કરનારે, ભલે શ્વપાક હોય તેાપણ, તે જ્યાં કાંક મરી જાય ત્યાંથી વિમાનમાં બેસીને મારી પાસે આવે છે.’ (ભવિષ્યપુરાણુ) • ચાંડાલથી માંડીને સ` વના જે માણસે પાપી, અધમી, અંધ, સૂક, પંગુ, કુલહીન, દુરાત્મા હોય તેએ, તેમ જ બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034547
Book TitleMandir Pravesh Ane Shastro
Original Sutra AuthorN/A
AuthorChandrashankar Pranshankar Shukla
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1947
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy