SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ અક્ષરભુના શરણ. ( ૭૩ ) અનુક્રમે એણે ઉર્ધ્વ ભાગે ષ્ટિ કરો તા સુધ પતિને જોયા. એ સૌધર્માવત સ નામના વિમાનમાં સુધર્મા સભામાં બેઠેલા શક્રેન્દ્રને જોઇ ક્રોધ કરતા ચમરેદ્ર ખાઢ્યા. “ આહુ! આ કાણ દુરાત્માદેવ મારા મસ્તક ઉપર પગ રાખીને વિલાસ કરે છે. "7 એના સામાનિક વગેરે દેવતાએ મસ્તકપુર અજલી જોડીને ખેલ્યા. સ્વામી ! મહા પરાક્રમી અને પ્રચંડ શકિતવાળા સાધમ કલ્પના એ ઈંદ્ર છે. ” સામાનિક દેવતાઓનાં આ પ્રમાણેનાં વચન સાંભળી ચમરેન્દ્ર અધિક ક્રોધ કરતા આા. “ અરે ! છુ મારા કરતાં તે અધિક શક્તિવાળા છે ? તમે મારી શકિતને જાણુતા નથી માટે એનાં વખાણ કરી છે. હું એ સાધમ પતિને શિક્ષા કરી મારૂ ખળ તમાને ખતાવીશ. "" {" પ્રભુ ! શામાટે મિથ્યા ગ કરા છે? અનાદિ કાળના આવા નિયમ ચાલ્યા આવે છે. આ ગાદી ઉપર આપના જેવા કઈક ચમરેન્દ્રો ભૂતકાળમાં થઇ ગયા ને ભવિષ્ય કાળમાં થશે. સર્વની આમ જ વ્યવસ્થા હાય છે. ચમરેન્દ્રો કરતાં શફ્રેન્ઝો અધિક પરાક્રમવાળા અને પ્રચંડ શાસનવાળા છે, છતાં આપને ગળે એ વાત કેમ ઉતરતી નથી ? ” “અરે ! આ તમે શું ખેલે છે? મારા સેવકો થઇ એની પ્રશંસા કરી છે? તમને એણે લલચાવ્યા તે નથી ને ? ” અસુરપતિ આલ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy