SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબી નગરીમાં. (૪૩) પ્રકરણ ૭ મું તાંબી નગરમાં. ન જાયા જીવનના પંથ, જીવ્યા તે શું મુવા તે શું? ન જાણ્યા મુક્તિના પંથ, જીવ્યા તે શું મુવા તે શું? વિસારી રાહ દુનિયાના, ગયા છે ત્યાગને પંથે; વગાડી પડહ અમારીના, ગયા જે મુકિતને પથે. પેલા નાગરાજને પ્રતિબધી એ મહાપુરૂષ ફરતા ફરતા વેતાંબી નગરીએ આવ્યા તેમના આગમન પહેલાં જ માર્ગ ખુલે થવાની તેમજ નાગની પરિવર્તન ભાવનાની વાત અહીંયાં આવી ગયેલી હોવાથી આ મહાપુરૂષનાં દર્શન કરવાને તાંબી નગરીને જનસમાજ હળીમળી રહ્યો. આખુંય નગર એમના દર્શન કરી પાપમલ ધોઈ નાખવાને આતુર બન્યું. એ મહાપુરૂષનાં પગલાં વેતાબીના પાદરમાં થયાં કે આ નગરનો રાજા–પરદેશી રાજા મોટી સમૃદ્ધિથી એમના દર્શન કરવાને, પગે લાગવાને આવ્યા. નગરમાં વાત પ્રસરતાં આખું ય નગર દર્શન કરવાને ઘેલું ઘેલું થઈ ગયું. જગતની પ્રવૃત્તિ જુદી હતી. આ મહાન પુરૂષની ભાવના કેઈ ઓર જ હતી. જગતને ને તેમને માર્ગ નિરાળ હતે. જગતની બાહા ઉપાધિમાં રક્ત બની કેઈ ધનની ઈચ્છા કરી રહ્યા હતા, રેગીઓ નિરોગી થવા મથી રહ્યા હતા, ભિખારીઓ ભેજન મેળવવાને ફાંફાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy