SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ કઠીયારો. (૩૩૩). પ્રવેત અત્યારે આપને શરણે આવેલ છે. શરણે આવેલાને મારી નાખે એ કાંઈ નીતિ તે નથી જ.” • અભયકુમારનાં વચન સાંભળી રાજા શ્રેણિકે પિતાની તલવાર મ્યાન કરી. “રાજન ! તમને હું મુક્ત કરું છું, અને હું ઈચ્છું છું કે આજથી આપણી મિત્રતાને સંબંધ કાયમ રહે. ” એમ કહી શ્રેણિકે પ્રત સાથે હાથ મેલ. બે, કેટલાક દિવસ મેમાન રાખીને શ્રેણિક રાજાએ પ્રવેતનું બહુમાન-સન્માન કર્યું ને માન સન્માન સહિત 3 અવંતી તરફ વિદાય કર્યો. –-કારપ્રકરણ ૪૧ મું કઠીયારે. મહાવીર સ્વામીના અગીયાર ગણધરમાં પટ્ટધર–મુખ્ય ગણધર ગૌતમસ્વામી હતા, અને સુધર્માસ્વામી પંચમ ગણધર હતા. અગીયાર ગણધર છતાં મહાવીરસવામીએ પિતાની પાટે સુધર્મા ગણધરની નિમણૂક કરી હતી. આજે સાધુ-સાધ્વીને પરિવાર ગણાય છે તે બધો સુધર્માસ્વામીને પરિવાર કહેવામાં આવે છે. એ સુધર્માસ્વામી પાસે સંસારથી. વૈરાગ્ય પામીને એક કઠીયારાએ દીક્ષા ગ્રહણ કરી. કઠીયારો ગરીબ હતું, લાકડાનો ભારો લાવી માંડમાંડ તે પિતાનું ગુજરાન કરતાં હતાં. ગરીબ કઠીયારાનું ગાડું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy