________________
રત્નમાંમલ.
(૨૮૯ )
ભદ્રા શેઠાણીનું વચન સાંભળી શાલિભદ્ર મનમાં દુભાયે. “અરે મારા આ એય ને ધિકકાર છે કે હજી મારે માથે પશુ સ્વામી છે ! મારા પૂણ્યમાં હજી ખામી છે તે અલ્પ પુણ્ય વાળા આ સર્પના ફણા જેવા લાગેાથી હવે સર્યું. હવે હું સત્વર વીર ભગવાન પાસે સંસારને ત્યાગ કરી દીક્ષાને ગ્રહણ કરીશ. ” દુભાયેલા શાલિભદ્રને ઉત્કટ વૈરાગ્ય પ્રાપ્ત થયા.
માતાના આગ્રહથી શાલીભદ્ર પ્રિયાએની સાથે ચેાથી ભૂમિકાએ આગ્યે. વિનરથી શ્રેણિક મહારાજને પ્રણામ કર્યો. શ્રેણુક મહારાજે એને પુત્રની માફક ખેાળામાં બેસાડી આલિ ગન દીધું. થાડીવારે ભદ્રા શેઠાણીએ કહ્યું, “દેવ ! એને છેડી દા. એ મનુષ્ય છતાં મનુષ્યના ગધથી ખાધા પામે છે. ”
શાલિભદ્રને રજા આપતાં શ્રેણિકે કહ્યું. “ એનુ કારણ?”
“ એના પિતા દેવલાકમાંથી પ્રતિદિવસ એના ભાગ માટે નવાણું' નવાણું પેટી મેાકલાવે છે. તેત્રીસ લેાજન માટેની પક પાન્ન વગેરેની, તેત્રીસ વસ્ત્રની ને તેત્રીસ આભૂષણની, એ દેવસેાગને ભાગવવાથી-એનુ શરીર પણ સુકુમાલ થઇ ગયું છે. ”
શાલિભદ્રના ભાગ્યની વાત સાંભળી શ્રેણિક અધિકાધિક પ્રસન્ન થયા. શાલિભદ્ર તેા પાછે સાતમી ભૂમિકાએ ગયેા. ભદ્રા શેઠાણીએ રાજાને વિનંતિ કરી કે “ આજે તે
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com