SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭૬). મહાવીર અને શ્રેણિક 'ને રોજ વધ કરે છે?” એમ કહીને રાજાએ સેવકે મારફતે એને અંધ કુવામાં લટકા. રાજા શ્રેણિકે પછી ભગવાન પાસે આવીને કહ્યું કે-“હે સ્વામી ! મેં કાલસાકરિકને એક અહેરાત્રિ હિંસા કરતાં અટકાવ્યું છે. ” શ્રેણિકનાં વચન સાંભળી ભગવાન બોલ્યા. “રાજન ! તેણે અંધારા કુવામાં પણ માટીના પાંચસે પાડા બનાવીને હયા છે. શ્રેણિકે ત્યાં જઈને જોયું તે તે પ્રમાણે તેના જેવામાં આવ્યું, જેથી ખિન્ન ચિત્તવાળે થય ને પશ્ચાત્તાપ કરવા લાગ્યું. “ આહા! મારાં એ પૂર્વકૃત કર્મને ધકકાર છે ! હા ! અજાણુથી અજ્ઞાનપણે મારા મુખ પાશવાની સોબતથી મેં કેવું દુષ્કર્મ કરેલું છે કે જેનું ફલ મારે ઘણે કાલ પર્યત નરકમાં જઈને ભેગવવું પડશે. મારા પાપમાં ભાગ લેનારા એ પાશવાનો મારી સાથે કાંઈ પાપનાં ફળ ભોગવવા આવશે નહિ. એ પાપના ફળ તો મારે એકલાએ જ પરલેકમાં જઈને ભેગવવા પડશે. એ ભગવાનની વાણું કદાપિ પણ હવે અન્યથા થશે નહિ.” અતિ પશ્ચાત્તાપથી શ્રેણિકને ખેદ તે ઘણે થયે પણ શું કરે? હવે કોઈપણ ઉપાય નહોતે કે જે ઉપાયથી કરેલું અન્યથા થઈ શકે. - ઉદાસ થઈ ગયેલા શ્રેણિકના મનમાં અનેક વિચારો ઉત્પન્ન થયા. “ખચીત હું ભારેકમી છું તેથી જ મને વિરતપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy