SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ સંમકિત પરીક્ષા. ( ૨૬૭ ) તેને કેવળક્ષાન થયા પછી ખીજુ કાઇ કેવલજ્ઞાન ઉપાર્જન કરી શકશે નહિ. ” શ્રેણીક મહારાજ એ દેવના તેજ તરફ નિહાળી રહ્યો. ૮ વનકાલ સમીપમાં આવે ત્યારે દેવતાઓની કાંતિ ગ્લાનિ પામે છે, તેમ તેઓ માહથી મુંઝાયેલા હાય છે ત્યારે આ દેવતાનું તેજ તેા અપરિમિત જણાય છે. ” શ્રેણિકે ભગવાનને પૂછ્યું. “પ્રભુ ! સાત દિવસમાં આ દેવ ચવી જવાના છતાં તેનું તેજ તે મંદ પડેલું જણાતુ નથી. "" ઃ હાલ તા આ દેવનું તેજ મંદ જ છે. પૂર્વના પુણ્યથી પ્રથમ આનુ તેજ આથી પણ ઉત્કૃષ્ટપણે હતું. "" બ્રહ્મે ને! સામાનિક દેવ ભગવાનને વાંદીને પાતાને સ્થાનકે ચાહ્યા ગયા. *~ ~ પ્રકરણ ૩૩ સુર સમકિત પરીક્ષા. એક દિવસે શક્રે'ની સભામાં સુધપતિએ પ્રશસા કરતાં કહ્યું કે “શ્રેણિક જેવા કાઇ શ્રદ્ધાળુ નથી. ” તે વચનમાં અશ્રદ્ધાળુ એવા દુરાંક નામે દેવ શ્રેણિકની શ્રધ્ધાની પરીક્ષા કરવાને આવ્યા. એણે કાઢીયાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન પાસે આવી, પ્રણામ કરી હડકાયા શ્વાનની જેમ પ્રભુ પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy