SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રાકત્રનું ધન અને મુક્તિ. (૨૫૯) તેમની આવી વૃત્તિ જોઈ આર્દ્ર કુમાર મુનિએ પૂછ્યું. અરે ! તમારી આવી સ્થિતિ કેમ થઈ ? ” 66 “ સ્વામી ! તમે અમને ઠગીને પલાયન કરી ગયા ત્યારે અમે લજ્જાથી તમારા પિતાને મુખ બતાવી શકયા નહિ, જેથી તમને શેાધતા પૃથ્વી ઉપર ભમવા લાગ્યા ને આજીવિકાને માટે ચારીના ધંધા અમે શરૂ કર્યાં. ” પેાતાના સામતાની આવી સ્થિતિ સાંભળી મુનિ આલ્યા. “ ભદ્ર ! કદાચ કષ્ટ આવી પડે તે પણ પાપકૃત્ય તે નહિ જ કરવુ. હા, ધર્માંતુ કાર્ય હોય તે કષ્ટ આવી પડે તે પણ કરવું; કારણ કે ઊભય લેાકેામાં હિતકારક છે. કાઇ મહાપુણ્યને ચેાગે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય ભવ પણ ત્યારે જ સફલ થાય કે સ્વર્ગ કે માક્ષને આપનાર એક સદ્ધમ જો પ્રાપ્ત થાય. 77 “ એ સદ્ધર્મો કા વાર્ ? ” સામાએ પૂછ્યુ. “ જીવા ઉપર દયા કરવી, જીટુ નાહ ખેલવુ, ચારી ન કરવી, મૈથુન સેવવુ નહિ તેમજ ધન ધાન્યરૂપ પરિગ્રહૅન ત્યાગ એ ધમ કહેવાય છે.” ટુકમાં મુનિએ ધર્મનું સ્વરૂપ કહ્યું, “ ત્યારે હવે અમારે શું કરવુ' ? ” ચારેએ પુછ્યુ “ હું ભદ્ર ! તમે બધા સ્વામીભક્ત છે. રાજાની જેમ હું પણ તમને માનવા યાગ્ય છું. તમારે સ્વામી છું, માટે મારા અંગીકાર કરેલા માર્ગને તમે પણ સપ્રુદ્ધિવર્ડ અંગીકાર કરે. ܕܕ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy