SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫૬ ) મહાવીર અને શ્રેણિ સ્નેહ ન હેાય તે ભલે પણ આ તમારા પુત્ર ઉપર પશુ છું સ્નેહ નથી ? શું પુરૂષાનાં હૃદય આટલાં બધાં નિષ્ઠુર હાય છે ? કે તમને સ્ત્રી કે પુત્ર ઉપર જરાતરા પણ સ્નેહુ આવતે નથી ? ” “ શ્રીમતી ! સંસારના એ સ્નેહ ખાટા છે. સ્નેહ એ તા દુ:ખનું મૂળ છે. એ સ્નેહથી કાને સુખ મળ્યું છે ? તુ તારે એ સ્નેહથી પુત્રનું પાલન કર ! શ્રીમતી ! ભલી થઇને તું તારૂં કામ કર મને મારે માર્ગે જવા દે ? ” 66 પેાતાના નિશ્ચયથી ખેદ પામતી શ્રીમતી રેંટીયા કાંતવા લાગી. શ્રીમતીને ૐ'ટીયા કાંતતી જોઇ પેલે નાના માલક એની પાસે ઢાડી આળ્યે, અને એના ક ઠે વળગી પડી કાઢી ભાષામાં આણ્યે. માતા ! આ ગરીખ લેાકેાના જેવું તું શું કરે છે?” આપુ ! તારા પિતા હવે દીક્ષા લેવાના છે—જતા રહે-વાના છે. દીક્ષા લેશે-એ જતા રહેશે પછી આપણને કાના આધાર છે? આર્કના મેલી, અનાથના નાથ અને અબળાના તારણહાર આ એક રેંટીયેા જ આપણુ રક્ષણ કરનાર છે. ” માતાએ માલકને સમજાવ્યેા. * માં! મારા આપુ શા માટે જતા રહે છે ? ” આલકે પૂછ્યું, “ એ આપણી ઉપરથી સ્નેહ વગરના થઈ ગયા છે, તેથી જ દીક્ષા લેવાને ઉતાવળા થયા છે. માતાએ કહ્યું, “ તા હું મારા બાપુને બાંધી રાખીશ, ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy