SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૦ મુ આ કુમાર. આાદિનાથની પ્રતિમાની પૂછ્ત કરતાં કેટલા દિવસેા વહી અચા પછી આર્દ્રકુમાર આ દેશમાં જવાને, મગધની ભૂમિ ઉપર પગ મૂકી પેાતાના ગુરૂ અક્ષયકુમારનાં દર્શન કરવાને અતિઉત્સુક થઇ રહેશ ને એક ક્રિસ સમય મેળવી પિતાની આજ્ઞા માગી. “ પિતાજી ? હું અભયકુમારનાં દર્શન કરવાને ઉત્સુક છું માટે મને જવાની રક્ત આપે ? ? પણ પિતાએ એને રજા આપી નહિ. અને કહ્યું વત્સ ! તારે ત્યાં જવાની જરૂર નથી મારી શ્રેણીકને જેમ દૂરથી જ પ્રીતિ તેમ તારી અને અભયકુમારની મૈત્રી દ્વથી જ વૃદ્ધિ પામાં, આદ્રકુમારની અતિ ઉત્ક’ઠા છતાં પિતાના બ ંધનના કારણે તે જઇ શકયા નહિ, છતાં મગધદેશ તરફ્ જવાની એની ઉત્ક ંઠા તે અતિ વધી પડી, જેથી તે જેને તેને પૂછવા લાગ્યા કે “ મગદેશ કેવા છે ? . રાજગ્રહ નગર કેવુંક છે ? ત્યાં જવાના કયા માર્ગ છે? ” ખાતાં, પીતાં, હરતાં, ફરતાં, સંસારની દફૈક ક્રીયા કરતાં મગધ મગધનું જ રટણ કરતા હતા. આદ્રકુમાર આવી ઘેલછાથી આદ્ર કક્શાને ચિ'તા થઇ. જરૂર યુવરાજ મને કહ્યા વગર જતા રહેશે માટે પાણી આવે તે પહેલાં પાળ માંષી દેવી જોઇએ. “ રાજાએ આર્દ્રકુમારના રક્ષણ સારૂ પેાતાના પાંચસેા સામાને આજ્ઞા કરી કે tt Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy