SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૨ ) મહાવીર અને શ્રેણિક, પછવાડે ઢોડી આવી. એમની આગળ ફ્રી વળી. નિના જવાના માર્ગો રોકીને મેલી. “ હે સ્વામી! આપે યૌવનવયમાં કેમ દીક્ષા ગ્રહણ કરી છે ? દુષ્કર એવુ વ્રત તમે છેડી દ્યો અને મારી સાથે ભાગાને ભાગવા. ” “ એ તું ક્યું કે છે ? તારી એવી કાકલુદીથી હું મારૂ વ્રત તજી દઉં ? વ્રત ભંગ કરૂ ? ” નદીષેણે કહ્યું. “ હું પ્રાણનાથ !હું જીવિતેશ્વર ! મારી પ્રાર્થના સ્વીકારી. તમને જોઇ હું દિવાની ખની છુ. તમે જો મને તજીને ચાલ્યા જશે। તેા ખચીત માનજો કે હું' મારા પ્રાણ છોડી દઈશ. ” ,, વેશ્યાનું સાં. અનુપમ હતું. ચાતુર્ય, તારૂણ્ય, ભાગકળા નિપુણતા, એના હાવભાવ વગેરે સર્જશે ભેગની સામગ્રી પ્રત્યક્ષ થયેલી જોઇ ન દીષેણુ વિચારમાં પડ્યા. “ શું કરવું મારે ? વ્રતભંગ કરૂ ? ત્યારે વ્રતભંગનું મહાત્ પાપ ઉપાન કરૂ ? આ તા મહાન્ સંકટ પ્રાપ્ત થયું દેવતાનુ ભવિષ્ય-કથન આખરે સત્ય થયું. મુનિના મનમાં પણ વિષયવિકારાની પ્રબળ ઈચ્છાઓ ઉસન્ન થવા લાગી. એ લાલસા, એ વાસનાએ એમને હેરાન કરવા લાગી. સ્ત્રી સાથે રમવાની એમની આતુરતા એટલી તા વધી ગઇ કે લેાગ સિવાય તેમને ખીજી કાંઈ પણ ગમતુ નહિં. છેલ્લા છેલ્લા એ વાસનાઓને દાખવાના પ્રયત્ન કરતા સુનિ વેશ્યાને છેડી આગળ ચાલવા લાગ્યા. મુનિને જતા જોઇ વેશ્યા એમને વળગી પડી. કાલાવાલા કરતી ખેલી: “હા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy