SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાર રીતે. ( ૧૭૯ ) પાળવામાં નિરંતર ઉદ્યમવાળા છે.” તે પછી શ્રેણિકે પાતે જે કર્યું`` હતુ` તે રાણીને સ્પષ્ટપણે કહી દીધું. “ ત્યારે પેલા અબધૂતની ચેષ્ટા પણ આપની સાથે કંઇક સબંધ ધરાવે છે ખરૂ કે ? ” ચેલણાએ આગલી વાત યાદ કરાવી. “ હા, તે પણ એક જૈન સાધુની મે પરીક્ષા કરી હતી. એ પરીક્ષામાં સાધુ સથા ફતેહમ થયા છે. તમારા ગુરૂ શુદ્ધ રહ્યા છે.” ' તે કેવી રીતે ? ” “ પેલા અબધૂત તે અધૂત નહિ પણ જૈન સાધુ હતા. પેાતાને નિમિત્તે પેાતાના ધર્મની નિંદા ન થાય તે માટે તે અબધૂત થઇ ગયા; ને ધનુ' ને પેાતાના સંયમનું રક્ષણુ કર્યું.' રાજાએ એ સર્વ ઇતિહાસ કહી સભળાવ્યેા. p સ્વામી ! એવા નિઃસ્પૃહ મુનિઓના અંત લેવા એ સારૂ નથી. એ કાંઈ બદ્ધ સાધુએ જેવા નથી હાચાય તા ભેજનમાં આવેલા ચના કકડા સુખાર્દિકના સ્પર્શથી પણ જાણી શકયા નહિ " આ બનાવથી અને વારંવાર ચેલ્લાદેવીના ઉપદેશથી રાજા જૈન ધર્મમાં પ્રીતિવાળા થયા ને ધીરે ધીરે બોદ્ધ ધમ ઉપરથી એની શ્રદ્ધા ઓછી થતી ગઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy