SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પરસુખને માટે. ( ૧૪૧ ) કેવી આવશે ? સંયમના નિર્વાહ કરવાને તેા યૌવનના સમય જ ઉપયાગી છે.” “ &ા ! અંધવ ! માતાપિતાના શાકમાં તમારા દીક્ષાના વિચાર મને અધિક વિવલ કરે છે—ચિત્તને આકુલવ્યાકુલ કરે છે. અરે ! આ સંસારની તે કેવી વિચિત્રતા ? જ્યાં એક ગમ વિસરાયા નથી ત્યાં બીજો તૈયાર જ છે. દુ:ખ ઉપર શ્રુ વિધાતાએ દુ:ખ જ ઉત્પન્ન કર્યુ છે ? ” 66 મધુ ! એવા ખાટા શેક શા માટે ? માતાપિતાના સ્નેહથી હું આજસુધી ગૃહવાસમાં રહ્યો, માતાપિતા હયાત હાય ત્યાં લગી મારે સયમ ન ગ્રહણ કરવુ એ મારા નિશ્ચય પણ હવે પૂણુ થયા, માટે હવે તે તમારે રજા આપવી જ જોઇએ. મારા જીવનમાં ફક્ત એ એક જ ચીજ ખાકી છે અને તે દીક્ષા. તમારૂં કર્ત્તવ્ય તમે બજાવા, મારૂં કર્ત્તવ્યપાલન મને કરવા દ્યો. આ સંસારમાં એક ક્ષણ માત્ર જીવવુ એને ભસે નથી તે। પછી બીજી વાત તે શી ? "" ” તમે વીતરાગી છે, સમર્થ છતાં ક્ષમાવાળા છે, અમેય સમજીએ તે છીએ કે તમે નિશ્ચય દીક્ષા ગ્રહણ કરવાના છે; કારણ કે સંસારમાં અમારે માગ જૂદો છે તમારો માર્ગ પણ જુદા છે, જેવી ભવિતવ્યતા હાય છે તેવી જ થવાની પ્રવૃત્તિ હાય છે, જેવી ગતિ હૈાય છે તેવી જ મતિ થાય છે; છતાં અમારા વચનથી તમે શાડી સમય ગૃહવાસમાં રહા. માતાપિતાના શેક વિસરાય એટલે તમે ખુશીથી દીક્ષા ગ્રહણુ કરજો. "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy