SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) મહાવીર અને શ્રેણિક. અનુક્રમે વર્ધમાનકુમારની વય અઠ્ઠાવીસ વર્ષની થઈ. એ અરસામાં એમનાં માતાપિતા આ સંસારમાંથી હંમેશને માટે વિદાય થઈ ગયાં. વર્ધમાનના મોટા ભાઈ નંદિવર્ધન હતા. માતાપિતાના મૃત્યુથી ભાઈ નંદિવર્ધનને બહુ ખેદ થયે. એ સંસાર-સ્વરૂપના દ્રા વર્ધમાનકુમારને તે ભવિષ્યમાં વીતરાગ થવાનું નિર્માયું હતું. એવા વીતરાગ થવાને જન્મેલા પુરૂષને રાગ-દ્વેષ કે મેહનાં બંધને શું કરી શકે? - એ શેકાફૂલ થએલા મેહગ્રસ્ત નંદિવર્ધનને વર્ધમનાકુમારે દિલાસે આપેઃ “બંધુ! પ્રાણુઓને મૃત્યુ પાછળ જ લાગેલું છે. જે જમે છે તે અવશ્ય એક દિવસ મૃત્યુ પામવાના છે. દરેકને માટે એ નિયમ તે સ્વાભાવિક જ છે તે એવી બાબતમાં ખેદ કરવાથી શું ?” હા! બંધવ ! જમ્યા છે એ મરવાના જ એમ સર્વ કઈ સમજે છે, છતાંય જ્યારે સમય આવે છે ત્યારે એવી આફક્તમાં ધીરપુરૂષ પણ શેકથી વ્યાકૂલ ચિત્તવાળા નથી થતા શું?” બધો ! એ બધા મેહના વિલાસ છેસમજુ જનોએ પણ મેહની એ ચેષ્ટાઓમાં ફસાવું શું?” . “ છતાંય ધીરજ તે શી રીતે રહે? એ માતપિતાનાં દર્શન હવે આપણને ક્યારે થશે? શું થશે?”. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy