SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ રહીમાની બળ. (૧૩૩) આવી છું. અમારી તમારી પાસે એક વસ્તુની માગણી છે તે તમારે કબુલ છે કે નહિં?” “માતાપિતાની આજ્ઞા પાળવી એ પુત્રને ધર્મ છે.” “તે તમે એક જ માગણી સ્વીકારે કે આ સંમવીર રાજાની કન્યા યશોદા આવેલી છે એની સાથે પાણિગ્રહણ કરો. અમારી એ અભિલાષા પૂર્ણ કરે. ” માતા ! લગ્ન કરી સંસારના બંધનમાં પડવું, એમાં જીવનની મહત્તા શી? પરણવું અને સંસારની વાસનાઓમાં રક્ત થવું, અનેક પ્રકારના ખાનપાનમાં પ્રીતિવાળા થવું, એટલેથી જ જીવનની પરિસમાપ્તિ છે શું? અનેક પ્રકારની આફતોથી વીંટાયેલાં એ સુખેથી શું તમે મને સુખી કરવા ઇરછે છે ?” એમાં શી દીકરા! સુખ એ તે સુખ જ કહેવાય. યૌવનવયમાં પુરૂષ ગમે તે સૌભાગ્યવાળ વૈભવવાળો અને સમર્થ છતાં એકલે, અટુલ સીવગર શેતે નથી, એ તમે કયાં નથી જાણતા?” પણ માતા! એ સૌભાગ્ય, વૈભવ, મારે શા કામના છે? સંસારનાં એ મોહબંધન મને શું કરનાર છે?” . તમે જન્મથી જ વૈરાગ્યથી ભરેલા અને દીક્ષા લેવાને આતુર્વત છે. અમારા મોટા પુ ગે તમે અમારે ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy