SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ નેહીઓની નિહાળ. (૧૨૯) “ એ એડીનાં બંધન સ્વીકારવાની અમારી મરજી નથી. બેડીના બંધનથી કેણું ફાવ્યું છે કે એ બેડી અમે સ્વીકારીએ? એ તે બેડી તે બેડી જ!” - આવી મનહર એડી પણ શું તમને નથી ગમતી વર્ષમાનકુમાર? શું સુંદર રાજકુમારિકા છે એ ! તમે જોઈ નથી તેથી જ આમ બેલો છો. જોયા પછી નહિ.” રાજકુમારોનાં વચન સાંભળી વર્ધમાનકુમાર હસ્યા. “અરે! તમે મોહવશ થયેલા હોવાથી આમ બેલો છે. નિર્મોહીને એ તમારી સુંદર રમઓ પણ શું કરી શકે? ગમે તેવી સુંદર તે પણ બેડી જ ને? એ બેડનાં બંધન તે કદિ રળીયામણાં હોય ?” પરણવું એ સિવાય સંસારમાં બીજી રળીયામણી ઘડી કઈ વારૂં ? અને પરણ્યાની પહેલી રાત એ તે વળી એથી ય શ્રેષ્ઠ વર્ધમાનકુમાર એવી અનુપમ ઘડીઓ માનવભવમાં મનુષ્યને કાંઈ વારંવાર આવતી નથી. મોટું ભાગ્ય હોય તે જ એવી અનુપમ ઘડીઓ પ્રાપ્ત થાય છે. ઘણાય બિચારી સ્ત્રીના નામની માળા જપતા મરી જાય છે છતાંય નથી મલતી.” એ બધીય સંસારની વિચિત્રતા છે. એ બાહ્યા વસ્તુઓ કર્માધીન છે. એ પરવરતુઓમાં આટલે બધે મેહ શે? એવી પરવતુઓના મેહથી જ મનુષ્ય અધોગતિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy