SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) ગૃહાવીર અને હિત પોતાને આંગણે જન્માત્સવ ઉજન્મ્યા. દેવતાના અને એમના સ્વામી ઈંદ્રાએ મેરૂપર્વત ઉપર જઇ એ મહાબાળકના જન્મ મહાત્સવ કર્યો. તે સમયે જ્યારે ચક્ર એ નાના બાળકને પાતાના ખેાળામાં લઈ બેઠા હતા ને ક્ષીરસસુદ્રમાંથી નીલાવી દેવતાએ કલશ ઉપર કલશ ભરી એ બાળકને નવરાવતા હતા ત્યારે સ્વાભાવિક ઇંદ્રના મનમાં વિચાર ઉદભળ્યે કે મહાસમર્થ દેવતાઓના કલશ ઉપર કલÀાનાં નીર પડવાથી રખે આ બાળકે સુઝાઈ જાય. ” ઇંદ્રની આ શંકા ખેાળામાં રહેલા ખાળકુમારે જ્ઞાનઢષ્ટિથી જાણી. પાતાના ચરણના અંગુઠા પવ ત સાથે ચાંપ્યા, ત્યાં તે આખાય મેરૂ ડાલાયમાન થયા, વૃક્ષેા પડવા લાગ્યાં, શિખરી ગબડી પડ્યાં, હાહારલ મચી રહ્યો, દેવતાઓ પશુ ત્રાસ પામી ગયા આવે ! અચાનક આ શું ? હું ને સમયે આ થ્રુ ઉત્પાત ? ” "" ' સાધર્મ પતિએ જ્ઞાનથી એ ઉત્પાતનું કારણ જોયું. “આહા ! આતા આ માળકનું પરાક્રમ ! મને જે શંકા ઉત્પન્ન થઇ, તેના સમાધાન માટે આ બાળક પ્રભુને આમ કરવુ પડયું કે અરે શક્ર ! તું શામાટે શંકા કરે છે? આવા કઇ કલશેાનાં નીર અમારી ઉપર પડે છતાં અમે ક્ષેાલ પામવાના નથી; માટે તુ' એવા વહેમ રાખવા છેાડી દે ! ” શકે તરતજ એ બાળકને ક્ષમાવ્યા, હે પ્રભુ! અજ્ઞાનતાથી મારી એ ભૂલ તમે ક્ષમતે, તમારી શક્તિ, તમારૂ મળ, તમારૂ, સૌભાગ્ય, એસસ સ કંઇ અપરિમિત છે અમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy