SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ (lk) મહાવીર અને શુક એ વાત તા મનમાં જ રહી ગઇ ને તમારા ગુરૂ તા જીવતા– જાગતા ગભરાયેલા ભોંયરામાંથી બહાર નીકળ્યા. અને જોયુ કેવા ભોંઠા પડી ગયા હતા ? એ બધી આપને ભેાળવવાની એમની યુક્તિ હતી.” રાણીએ વાત્તોં કહીને તાપ સમજાવ્યું. ' “ ત્યારે એના ઉપાનહનું થું થયું તે કહે જોઇએ ?” રાજાએ પૂછ્યું. “ ઉપાનહનું શું થાય વળી ! આપના ગુરૂ પરમ જ્ઞાની છે તે ઉપાનહ કયાં ગયાં એટલું પણ જાણી શકયા નહિ ? અરે ! એ ઉપાનહ તે! એમની પાસે જ હતાં, એમના પેટમાં હતા !” રાણીએ કહ્યું. “ તે કેવી રીતે વારૂ ? ” “ કેવી રીતે શુ ? એ પગરખાંના સૂક્ષ્મ ટુકડા કરાવી ક્ષીરાદિક બ્રેાજન વગેરેમાં નંખાવી ભેાજન તૈયાર કરાવ્યું હતુ. એ શેાજન એમણે આકરું પર્યંત ખાધુ. છતાંય એ જાણી શકયા નહિ કે મારા ખારાકમાં શું આવે છે ? આપના ગુરૂનુ આ તે કેવુ જ્ઞાન ? જ્ઞાનથી તેા ન સમજ્યા પણુ જીહ્વાના સ્પર્શથી પણુ ન સમજી શકયા. આ તે છઠ્ઠાઇંદ્રિયની કેવી લેાલુપતા ? વાહ ! કેવા આપના ગુરૂ !” ચેન્નૈણાદેવી રાજાના ગુરૂનાં વખાણ કરતી હસવા લાગી. આવી રીતે પેાતાના ગુરૂની પરીક્ષા કરેલી જોઈ શ્રેણિક ઝ'ખવાણા પડી ગયા. પોતાના ગુરૂનું આવું દુચ્ચારિત્ર જાણવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy