SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨ ) મહાવીર અને શ્રેષ્ઠિ ત્યારે એનામાં જરાપણ જ્ઞાનની ન્યૂનતા રહેતી નથી, એને કંઈપણ કરવાપણુંય રહેતું નથી. સર્વ ક્રિયા અને તપને અંતે એ એધિસત્વપ' મને પ્રાપ્ત થયુ' છે. હવે તા જગતને ઉપદેશ કરવાનું એક જ કામ માથે બાકી રહ્યું છે. ” 66 “ આજે એ કામ પશુ લગભગ સલ થયું છે. આપના અનેક શિષ્યાવર્ડ એ કામ આપતુ પૂર્ણ થયું છે ભગવન્ પણ જ્યાં સુધી તારી પટ્ટરાણી એધ ન પામે ત્યાં લગી તેા અપૂર્ણ જ કહેવાય ને ? ” બુધ્ધે મુદ્દાની વાત કરી, આપ એક વખતે આહારપાણી માટે અમારે મદિરે પધારે. અને દર્શન આપી ધર્મામૃતનું પાન કરાવા ” રાજાએ કહ્યું. (ટ્ ! 17 “ એ તેા ઠીક પણ તારી સાથે દર્શન કરવાને તે કેમ અહીં આવતી નથી ભલા ? છું તારી સાથે આવવા જેટલી પણ તેનામાં ભિકત નથી વારૂ ? ” 66 ભગવન્ ! વિશેષ શું કહું? તે એટલી ચુસ્ત શ્રાવક ધર્મની રાગિણી છે કે અન્ય ધર્માંના દેવ અને ગુરૂએનાં દર્શીન માત્ર કરવા સરખા ય વિવેક સાચવતી નથી. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ છતાં રાજન ! તુ એને ફ્રજ કેમ પાડતા નથી. ગમે તેમ તા પણ એ તારી સ્ત્રી છે. તારૂ વચન માનવું એ એની ફરજ છે. અવળે માર્ગે જતી પાતાની સ્ત્રીને સન્મા વાળવી એ તારી ફરજ થ્રુ નથી?” બુદ્ધે રાજાને કહ્યું. www.umaragyanbhandar.com
SR No.034545
Book TitleMahavir Ane Shrenik
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy