SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ સમ્રાટ અકબર લીબુ તથા મીઠુ મ ંગાવી રુધિરમય ચક્ષુમાં ભભરાવ્યું ! કામરાનને આથી કેટી વેદના થઇ હશે તેના ખ્યાલ થઇ શકતા નથી. તે અસહ્ય યત્રણાથી તરફડવા લાગ્યો અને ખેલ્યા કે “ પિતા પરમેશ્વર ! આ લાકમાં હવે તમારી ધ્યાની મને જરૂર નથી. પરલેાકમાં કૃપા દર્શાવજો. ” આંખા ફાડી નાખ્યા પછી હુમાયુએ કામરાનને મકકા ખાતે કાઢી મૂકયા. અન્ય ભ્રાતા આસ્કરીને પણ પ્રાયઃ ત્રશુ વર્ષોપંત કેદમાં પૂરી રાખી મકકા તરફ વિદાય કર્યો અને એક ભાઇ હિન્દાલ તા પૂર્વે જ યુદ્ધમાં મૃત્યુ પામી ચૂકયા હતા. આ પ્રમાણે ભાઇઓ તરની ચિંતાથી મુક્ત થવા છતાં તેમની કકળતી આંતરડીના શાપથી હુમાયુ મુક્ત થઈ શકી નહ. સિંહાસન ઉપર આવ્યાને છ માસ પણ થયા નહિ એટલામાં પુસ્તકાલયની સીડી ઉપરથી હુમાયુના પગ લપસ્યા અને તે વીસ પીટ નીચે ગબડી પડયા. પડયા પછી હુમાયુએ ચોથે દિવસે પ્રાણત્યાગ કર્યા. ( તા. ર૪ મી જાન્યુઆરી ૧૫૫૬ ) પિતાનું મૃત્યુ થયું તે સમયે અકખર પંજાબમાં હતા. ત્યાં તે અહેરામખાંની આગેવાની નીચે રહી સિકંદર સૂરને પરાજિત કરવાના પ્રયત્ના કરી રહ્યો હતા. અખરને સિદ્ધાસન ઉપર આવવામાં કદાચ કાંઇ વિઘ્ન નડે, એવી આશંકાથી દીલ્હીના સુબા ઢાડી' મેગે હુમાયુના મૃત્યુસ બાઁધી સમાચાર સત્તર દિવસ છુપાવી રાખ્યા, અને સાધારણ જનસમાજને તે વિષે કશી ખબર પડવા દીધી નહ. ખીજી તરફ તેણે એક વિશ્વાસુ નાકરને પંજાબમાં રવાના કરી, ઉકત સમાચાર કમરને તુરતમાંજ વિદિત કરવાની વ્યવસ્થા કરી. અકબર દીલ્હીમાં આવ્યા પરંતુ પિતૃભકત પુત્ર– અકબર પોતાની જીંદગીપર્યં ત પિતાના વિયાગનું દુઃખ વિસરી શક્યા નડાતા. અતુલ ઐશ્વર્યાં અને મહાયશના પેાતે અધિકારી બનવા છતાં પણ તેના હૃદયમાંથી પિતૃશાક કદાપિ ભૂસાયા નહેતા. તે ઘણીવાર પોતાનુ આંતરિક દુઃખ દર્શાવતાં ખેલતે કેઃ “અક્રૂસાસ ! પિતાએ મારી બાલ્યાવસ્થામાંજ પ્રાણના ત્યાગ કર્યો ! હું તેમની સેવાશુભ્રષા કરવા ભાગ્યશાળી થઃ શા નહિ ! ” તેણે પિતાની કાર ઉપર એવુ તા મનહર અને બૃહત્ સમાધિમંદિર તૈયાર કરાવ્યું છે, કે જે આજે પણ મુસાફરાના મનને આકર્ષે છે ! દીલ્હીની દનીય વસ્તુમાં ઉકત સમાધિમંદિર પણ એક જોવાલાયક વસ્તુ લેખાય છે. ', અકબરને કાઇએ વાંચલિખતાં શીખવ્યું નહાતુ. તેને પુત્ર સમ્રાટ જહાંગીર લખે છે કેઃ- સમ્રાટને ( અમરતે ) બિલકુલ લખતાવાચતાં આવડતું નહેતુ, પણ પડિતાની સાથે નિત્ય પરિચય રહેવાથી અને તેમની સાથે નિત્ય ચર્ચા—સ્થાપકથન થતું હેાવાથી, તેમની ભાષા એવી તા શુદ્ધ બની ગઇ હતી કે સમ્રાટ અકબર અશિક્ષિત હશે, એમ ક્રાઇ સમજીજ શકે નહિ. આશ્ચર્યના વિષય છે કે ભારતનાં ઘણાં ખરાં પુરુષરત્ન જેવાં કે અકબર, શિવાજી, રણજીતસિ .. Shree Sudharmaswami Cyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy