SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ સમ્રાટ અકમર કરવા માટેજ જન્મ્યા હતા, એ વાત ઉપર હું વિશ્વાસ ધરાવી શકતા નથી.” હવે પાદરીએ સમજી ગયા કે સમ્રાટને ક્રિશ્ચિયનધર્મની દીક્ષા આપવી, એ સહેજ વાત નથી, ત્યારબાદ તેમણે પેાતાના મૂળ સ્થાને જવાની સમ્રાટ પાસે રજા માગી. સમ્રાટે તેને ભારે પનામા તથા ભેટ અર્પણ કરી; પરંતુ ઉકત પાદરીઓમાંતા મુખ્ય પાદરી સમ્રાટ તરફની ભેટ સ્વીકારવાને કાઈ રીતે તૈયાર થયા નહિ. તેણે કહ્યું કે: “ ધર્મના પ્રચાર કરવા, એ મારા જીવનનુ એક મહાવ્રત છે. ધ પ્રચાર એજ મારૂં કવ્ય તથા લક્ષ્ય છે. ” ધર્મને નામે લેાકેા પાસેથી પૈસા પડાવનારા હિંદુ તથા મુસલમાન ધર્માચાર્યાં પાદરીઓને આવા નિઃસ્વાર્થભાવ જોઇ બહુ આશ્ચર્ય પામ્યા તથા · પેાતાની વાસનાએમાટે શરમાયા પણ ખરા. સમ્રાટની માતુશ્રીની સેવામાં કેટલીક રશીઅન રમણીઓની નિમણુક કરવામાં આવી હતી. તે રમણીઓને સ ંપૂર્ણ સ્વતંત્રતા આપવાની પેલા નિઃસ્વાર્થ પાદરીએ સમ્રાટને પ્રાથના કરી, સમ્રાટે ભારે આનંદ અને સતાષ સાથે પાદરીની પ્રાર્થનાના સ્ત્રીકાર કર્યાં. ત્યારબાદ એકવાર સમ્રાટના નિયંત્રણુને ખાસ માન આપી કેટલાક પાદરીએ ગાવામાંથી લાહેાર ખાતે આવ્યા હતા અને ત્યાં પણ અકબરે તેમને માટે એક ક્રિશ્ચિયન દેવળ બંધાવી આપ્યું હતું. સમ્રાટ જો કે ઇસુખ્રિસ્તને ઉદ્ધારકરૂપે માનતા નહાતા, તેપણ તે એક અસાધારણ પુરુષ હતા, એમ સ્વીકારતે હતા અને તેની મૂર્તિ પ્રત્યે યેાગ્ય સન્માન દર્શાવતા હતા. "6 સમ્રાટની ધર્માંસભામાં પારસી ધર્માંચાર્યા, ખાદ્ધ શ્રમણા તથા સુર બ્રાહ્મણ પડિતા એ સ પાતપેાતાના ધર્માંપચતા મહિમા વર્ણંવતા હતા. તે સમયે બ્રાહ્મણુ વિદ્વાનોએ સમ્રાટને હિંદુધર્માંમાં દીક્ષિત કરવાની ઇચ્છાથી જે જે પ્રયત્ના કર્યાં હતા, તે આપણને અત્યારે પણ આશ્ચર્યાં ઉપજાવે તેવા છે. એટલુ તા ચા કકસ છે કે આપણા પૂર્વજો આપણા જેવા `કુચિત વિચારના તા નહાતાજ. ખાાઉનીએ લખ્યું છે કેઃ સમ્રાટ અન્ય વિદ્વાનેા કરતાં બ્રાહ્મણુ તથા બૌદ્ધ .સાધુઓની વધારે મુલાકાત લેતા, તેમજ તેમની સાથે વિશેષ સમય વાર્તાલાપ કરા. આ બ્રાહ્મણપડિતામાં મહાત્મા પુરુષોત્તમ તથા દેવીદાસનાં નામેા ખાસ કરીને અમર રહી ગયાં છે. સમ્રાટ ઉકત ઉભય પડિપ્રત્યે બહુજ ભકિતભાવ ધરાવતા હતા. કેવળ દિવસના સમયમાં તેમના પવિત્ર ધર્મોપદેશ સાંભળવાથી સમ્રાટને પરિતૃપ્તિ થતી નહેાતી, તેથી રાત્રીના સમયે તે તેમને પોતાના અંતઃપુરમાં લઇ જતા અને ત્યાં શાન્ત એકાન્ત ગૃહમાં મહારાણી સાથે ખેસી તે મહાત્માના પવિત્ર મુખમાંથી ઝરતુ ઉપદેશામૃત આનંદપૂર્વક પીતા હતા. દેવીદાસનું માન કેટલું બધું સાચવવામાં આવતુ તેને માટે એકજ ઉદાહરણુ ખસ ચઇ પડશે. સમ્રાટ જ્યારે રાજમહેલના ખીજા માળ ઉપર મહારાણી સાથે ખેસતા, ત્યારે દેવીદાસની હાજરીની જરૂર પડતી તે દેવીદાસને પહેલા માળની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ,,
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy