SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ સમ્રાટ અકબર "" દરખારીને હરાવી તેનું રાજ્ય પડાવી લીધું; ત્યારે મથુરાદાસ નામના તેના એક બંગાળી ભાકરે પોતાના ખળ તથા સાહસવર્ડ ન રાજ્યના અધિકાંશે ઉદ્ધાર કર્યાં હતા. મહાસાહસી તથા પરાક્રમી ગણાતી રાજપૂતસેનામાં પણ ત્રાસ વર્તાબ્યા હતા. હજી થાડાજ સમય ઉપર સિરાજ-ઉદ્દોલાની વિદ્યમાનતામાં ખગાળી સૈન્ય સૈનિક અને સેનાપતિતરીકે જે પરાક્રમ દર્શાવ્યુ હતુ, તે ભાગ્યેજ ક્રાઇ ભૂલી શકયુ હશે. નવાબ સિરાજ-ઉદાલાના સમયસુધી અંગસતાના નિ`ળ અને બીકણુ છે, એવુ' કલંક ાઇ આપી શક્યું નહેાતુ. અંગ્રેજી શાસનના ન્યાયી છત્ર નીચે બંગાળી પ્રજા પેાતાનાં ખળ-મુદ્ધિ અને વીર્યંને ગુમાવી ખેઠી છે, તેનું કારણુ અમને લાગે છે ક બગાળીઓનાં બાળલગ્ન તથા અંગ્રેજી શાસનકર્તાઓની ઉપેક્ષા સિવાય અન્ય સ*ભવતું નથી, બંગાળી વીર પુરુષોને સૈનિક જીવનમાં પ્રવેશ કરવાને હક્ક નહિ મળવાથીજ, અંગ્રેજ લેખકેા ખંગાળની સમસ્ત પ્રજાને શિરે ખીકણુ અને ખાયલાપણાનું કલંક ચોંટાડવાનુ સાહસ કરી શકયા છે. પ્રભુ એકલંક યારે દૂર કરશે ? द्वादश अध्याय - महाराणा प्रतापसिंह હલદીધા. એ મેવાડની “ થર્મોપેાલી ” છે. અને દેવરનું રણક્ષેત્ર એ તે “મેરાથન” છે. ટાડ શ્રીકાએ સ્વાધીનતાના રક્ષણુ અર્થે થર્મોપાલી અને મેરાથનના ક્ષેત્રમાં જે અપૂર્વ વીરત્વ દર્શાવ્યું હતું તેનું યશઃકીન યૂરોપની સભ્ય જાતિ હજી પણ સહસ્ર, સહસ્ર પ્રકારે કરી રહી છે. સ્વદેશપ્રેમ જાગૃત કરવામાં એ યશ:કીન જેવું એક પણ અન્ય પ્રબળ સાધન નથી, એમ વિદ્વાના મુકતકૐ કબૂલ કરે છે. અમારા વીરવર પ્રતાપસિંહનું યશાગાન ક્રાણુ ગાય ! તેના વીરત્વના કિંચિત્ આભાસ પ્રાપ્ત કરવા જેટલા પશુ ાને અવકાશ હાય ! તેનું યથાર્થ સન્માન કરવા જેટલા પણ ક્રાને અવકાશ હાય ! તેનુ' યથાર્થ સન્માન કરવા જેટલું તેા સામર્થ્ય જ કેાનામાં છે ! ભારતવષીય પ્રમળ પ્રતાપી મહારાણા પ્રતાપસિંહના વીરત્વની કહાણી ભાષાના ગઢન વનમાંજ ગુપ્તભાવે પડી રહી છે ! ઇતિહાસલેખક ટાડ કહે છે કે હલદીધાટ એ મેવાડનું થમાંાલી છે અને દેવર એ તેનું મેરાથન છે. ” કલ્પનાદેવિ ! એકવાર તમારા ચરણના આશ્રય અમને આપે અને ઉક્ત પવિત્ર ક્ષેત્રની લીલાનું દર્શન કરાવા ! tr ,, ચિતાડનું જો કે પતન થયું હતુ. છતાં મેવાડનું પરાક્રમ હજી અંતિ થયું નહાતું. મેવાડના વીર વશ હજી અદૃશ્ય થયા ન હતા ! મહારાણા ઉદયસિં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy