SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મહાક્ષત્રપ રાજા રુદ્રદામાં. - તાહીયા લકે શાંતિ પસંદ કરનારા હતા. જ્યારે યુઈશિ-ષિક જાતિના લોકો પ્રચંડ લડવૈયા હતા. - હવે પેલા હૃણ લેકે ફરતા ફરતા આ યુઈશિ લેકના પ્રદેશમાં આવી પહોંચ્યા. યુઇશિ લેકે તે એ હુણ લેકના કટ્ટર વિદ્વેષી હતા. તેમને તો પરસ્પર વારંવાર યુદ્ધો થયા કરતાં હતાં. આ વખતે પણ તેમને પરસ્પર ઘોર સંગ્રામ-લડાઈ થઈ. તેમાં યુઈશ લેક હાર્યા, અને તેમને પિતાને એ પ્રદેશ છેડે પડ્યો. તેઓ થીયાનશાનની દક્ષિણે દક્ષિણે પશ્ચિમ તરફ ચાલ્યા ગયા. - ઈ. પૂ. ૧૭૬૪ માં હણેને સરદાર મોજૂદકે આ યુઈશિજાતિ સંબંધી એક સંદેશ ચીનના સમ્રા મેકલ્યો હતો કે “યુઈશિ–ષિક જાતિના લોકો તથા આસપાસની પડોશી ટેળીઓને જીતી લીધી છે અને તે થીયાનશાનની દક્ષિણે દક્ષિણ પશ્ચિમ તરફ ચાલ્યા ગયા છે. ” તે પછી બે વર્ષે હૂણાનો સરદાર મોદુક ઈ. પૂ. ૧૭૪ માં મૃત્યુ પામે. ઈ. પૂ. ૧૬૫ માં હિયંગનૂ-હૂણ લેકના સરદાર લાઓ-ચાંગુએ યુઈશિ લેકે સાથે ફરી લડાઈ કરી, યુઈશિ લેકેને ફરી પણ હરાવ્યા. તેમના સરદારને મારી નાખે અને તેની ખોપરીને ચાલે બનાવી લીધો. * We read in the T'sien Han-shu: ' the Yue-chi had been conquered by the Hiung-nu and had, in the west, attacked the Sai-wang. The Sai-wang had fled southwards and settled in the distant country...' the yue-chi, that their defeat at the hands of the Hiung-nu had been effected in 176 B. C., and that they were themselves driven out of the old Soka country about 160 B. C. Corpus-Indicarvm Vol. II, Part 1, P. XIX-XX. સાહી હુન–શુ ઉપરથી એમ જણાય છે કે હિયંગનૂ લોકોએ યુઈશિ લોકોને જીતી લીધા પછી યુઈશિઓએ પશ્ચિમમાં સે-વાંગ ઉપર હુમલો કર્યો, ને તેમને દક્ષિણમાં દૂરના દેશમાં જવાની ફરજ પડી..હીયંગનૂના હાથે યુઈશિ લેકે ઈ. પૂ. ૧૭૬ માં પરાજિત થયા હતા અને ઈ. પૂ. ૧૬૦ માં તેઓ જૂના શકદેશમાં ગયા. ડે. સ્ટીન કેને, * About the year 165 B, C, the great tribe of the Yueh-chi were driven out of their pastures in North-West China by a rival horde, and, moving in southwardly direction, came into contact with the conglo merate bands of scythians. “ Bactria” P. 91-8. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034542
Book TitleMahakshatrap Raja Rudradama
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1938
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy