SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તિાદુ:વરાજ. [ મંત્ર ૐ ન. • નંદનકુમાર—— બીડી ઉડાવી નાંખીને ) ચાલુ રાંડ રાંખણી ! ખખડદાર જે મારી પાસે આવી તેા ! અમારૂં ગમે તે થયું હશે તેમાં તારે શી પંચાત છે? લલિતા-પ્રિયપતિ ! તમે મારા ઉપર શું કરવાને કોપાયમાન થાઓછે. હું તમારી અર્ધાંગના કેહેવાઉં, તે મને તમારે માટે કેમ કંઈ ના લાગે નંદનકુમાર્--ચાલુ લાગવાવાળી, જાણી મૂકી છે તને; આવડી મ્હા ટી ગધેડા જેવડી થઇ છું તે શું સખની રહી હઈશ ! જા, મારે તારૂં કાંઈ કામ નથી, જો મને વધારે સતાબ્યા તેા તારી વાત તેં જાણી. લલિતા-પ્રાણનાથ ! મારી આટલી ઉંમર થઇ, પણ તમાસ અપરાધમાં આવું એવું કશું કૃત્ય કચ્યુ નથી, તેને સાક્ષી સર્વજ્ઞ ઇશ્વર છે. મારે તિરસ્કાર તમે શું કરવાને કરેછે ? ( તેના હાથ ઝાલવા જાયછે,) નંદનકુમાર્——( હાથ તરડી નાંખીને ) તેં શું કાંડું ખાંડું ઉતારી નાંખવાને વિચાર ધાઢ્યો છે? ચાલ રાંડ, પડી રેહે વેગળી; હું મારી મેળે થાકેલે આવ્યા છુ', ને જંપવાજ દેતી નથી. આવું જાણત તે હું અહિયાં શું કરવાને આવત ? લલિતા—પ્રિયપતિ ! થાયા છે તે હું જરા પગચંપી કરૂં. ( કરેછે. ) નંદનકુમાર--શ રાંડ, મારા પગ લૂલા કરવા ધાસ્યા છે કે શું ? લલિતા-પ્રાણપતિ ! મારા અંતઃકરણપૂર્વક હું આપને મારા પ્રાણુરક્ષક અને પ્રાણપતિ ગણું છું. આપના વિના મારે આ સંસ!ર ખધે, નકામા છે; આપના વિના મારા આ દેહ પણ મારા કામને નથી; આપના વિના મારા આ શણગાર પણુ કશા ઉપયેગને નથી; આપ મારા શિરછત્ર છે; આપનાથી મારે સર્વ પ્રકારે રૂડાંવાનાં છે; તે આપને કાંઈ પીડા થાય એમ કરૂં ? હું અહિં આવી, તે આપને ગયેલા જાણ્યા, ત્યારથી તેા મને વધારે સેાસના થઈછે. આપને માટે મેં મારા દેહ અર્ધો ગાળી નાંખ્યા છે. મારા મ્હોનું બધુ... નૂર જતું રહ્યું છે. મારે પંથીરામ, જે આપની પાસે કાગળ લઈને આવ્યા હતા, તેને મેં ખીજે દિવસે આપને શેાધવા મેાકલ્યા છે. જો આપના ઉપર ભાવ હાય નહિ તે આટલું બધું શું કરવાને કરૂં ? E નંદનકુમા૨-જાણી એ તેા તારી બધી લવરી. પડી રેહે છાની માની પેલા કાચ ઉપર. હું મારી મેળે સૂઈ જાઉંધું. (છત્ર પલંગમાં ફ્રોડેછે. ) લલિતા——( થેડી વાર રહીને, મચ્છરદાની ખરોડી, પશંગમાં બેશી, અવળે હાર્ડ સૂત્રેા છે તેને એવા જાયછે એટલે,) નંદનકુસાન્——જો રાંડ મારી રજા વગર આવી ! ( કોપાયમાન થઇને જોરથી તેને લાત મારે, એટલે ઉંચા પલંગ ઉપરથી પીભ લેઈને બિચારી નીચે પડેછે; તેને વધારે નસ્સામાં આવીને નીચે ઉતરી લાતા મારેછે. એક લાત ફ્રાનનો જડાવના કાપ ઉપર વાગી એટલે, ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy