SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કરા ૬ છે. ] તાત્કાર. પહ દંભરાજ ( રાગ માર તગડી ) સર્વે સત્ય કહી તમે વાત, ચાલે પહોંચીશું થાતાં પ્રભાત; વિનવીશું જઈ છળદાસ, શોધાવીશું બધે એની પાસ. (બંને જણ ચાલવા માંડે છે.) પ્રવેશ છે. રથ, વિરાનું ઘર. નંદનકુમાર અને છળદાસ પ્રવેશ કરે છે, પ્રિયવદા–(રાગ કાલિંમ ) આ નંદન છે તમે મુજ પ્રાણ, રંગલાલા, તમ વિના સહ્યું મેં ઘણું ખરે છે; ગઈ ખરી પણુ ગેડિયું મુને નહિરે લાલ, આવી દેડી જોવા તમ મુખરે જી. જીવ હતો અહિ ને નહિ ખેળિયુંરે લાલા, જાણ્યું જ્યારે જાઉં જેવા નંદરે જી; તેથી ત્યાં પાણી પીવા રહી નહિ રે લાલા, એવા આપ મુજ સુખકંદરે છે. આવી તે ન દીઠા, તમે કયાં હતારે લાલા, મોકલ્યા છળદાસ જેવા કરે છે? અન્ન કરી આખડી મુને હરીરે લાલા, પેટ ભરી ખાઈશ અન્ન આજરે છે. કીધી માયા તો પછી નહિ મૂરિયેરે લાલા, નહિ પરાયો વ કદિ બાળિયે જી; પ્રીતિ થઈ તો પછી નિભાવ રે લાલા, પ્રીતિ વશ નિત્ય થઈ ચાલિયે છે. હતી ભીતિ ઘણું આપ બાપની રે લાલા, તાય આવી દડી તમ કાજ રે જી; કરી તમે તમારી તે ન છેડશે રે લોલા, છે તમારે હાથ મારી લાજ રે જી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy