SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ललितादुःखदर्शक. ૧ . . . . નાની. (બે છોકરા નાચે છે અને ગાય છે.) ધનાશ્રી, પ્રભુ રીઝો સાથે થજે જગરાય. પ્રભુ ફૂદી કૂદી બાળકો ફળ લેવા ધાય, આવે નહિ હાથ, ન ખવાય. પ્રભુ. પ્રેરી મતિ સારી, બેટ દે સુધારી, જાચી એમ ગુણ બાળ ગાય. પ્રભુ. (પદ ઉપડે છે.) (મુખ્ય પાત્રો સાથે ગાય છે.) ટેક. ૧ ૨ વિનતિ ધરજે ધ્યાન, જન સહુ વિનતિ ધરજે ધ્યાન. નિરપરાધી બાળકી ઝાઝી, પામે પીડા અપમાન. જનક નામના કુળ પર મોહી પડીને, દેવાય કન્યાદાન. જન મૂર્ખ મળે વર, સુખ ન પામે, શું કરવું ખાનપાન. જન ગુણ જવાના તે ન જુવે તો, દુઃખદરિયે નીદાન. જનક જી લલિતાદુઃખદર્શકમાં કેવો વળ્યો છે ધાણ. જન. લલિતા પેઠે વનિતા ઠે, ધરે તેનાં દુઃખ કાન. જન, બને ન એવું તેવું કરજે, જેથી રે શોભા માન. જન પ્રવેશ ૧ એ. स्थळ, स्नेहपुरनी भागोळ. પથીરામ-(સ્વગત) ચંપાનગરીથી નીકળ્યાને મને આજે પૂરેપૂરે એક મહિને થયે, ત્યારે નેહપુરની સીમની લગભગ આવી પહોંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy